Gujarat

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર, સવારે 8:00 વાગે

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ,આવકાર, પરફેક્ટ સન તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગ દ્વારા “પવિત્ર શ્રાવણ માસ”નિમિત્તે નિશુલ્ક પ્રવાસનું આયોજન, ” 31/08/24.શનિવાર,
સવારે 8:00 વાગે
લાયન જીગીશાબેન કંસારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી,તથા આશાબેન બ્રહ્મભટ્ટ કોર્પોરેટર નવરંગપુરા,લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.લાયન્સ,ગાયત્રી પરિવારના તથા અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિતરહ્યા હતા.બસ ઉપડવાનું સ્થળ :
લા.ગીરીશભાઈ પટેલનું નિવાસ્થાન દેવપથ ફ્લેટ,આસોપાલવ શોરૂમ નીપાછળ,નવા વાડજથી પ્રસ્થાન થયું જે ઇસ્કોન મંદિર,બાલાજી મંદિર તિરુપતિ બાલાજી મંદિર,ઇસ્કોન ભાડજ મંદિર,વૈષ્ણોદેવી મંદિર,
ઉમિયાધામ જાસપુર મંદિરે દર્શન – ભોજન લઈને આગળ મંદિરોના દર્શને ત્રિમંદિર,કોટેશ્વર મહાદેવ મંદિર,મહેમદાવાદ ગણેશપુરા મંદિર,લાંભા બળીયાદેવ મંદિર, જગન્નાથ મંદિરે દર્શન કરી
સાંજે છ વાગે પરત આવશે.
પ્રવાસ દરમિયાન શોપિંગ બેગમાં
વેફર પેકેટ,ફરાળી ચેવડો પેકેટ, પાણીની બોટલ,આપવામાં આવ્યા હતા.

9426555756

IMG-20240831-WA0019-3.jpg IMG-20240831-WA0020-2.jpg IMG-20240831-WA0018-0.jpg IMG-20240831-WA0017-1.jpg