મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ
મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જાંબાઝ મહીલા *પી.એસ.આઇ શ્રી.એસ.એન. સોનારા* જે સિધમ જેવી પર્સનાલીટી ધરાવતા અને જનતા ની સુરક્ષા, સલામતી માટે સદાય તત્પર એવાં બાહોશ, નિષ્ઠાવાન, પ્રામાણિક, બુટલેગરો જેના નામ થી ફફડી ઉઠે તેવા જાંબાઝ પી.એસ.આઇ *શ્રી.એસ.એન.સોનારા* સાહેબ ના જન્મદિવસે લાખ લાખ અભિનંદન દેવાધી દેવ મહાદેવ આપને દીર્ધાયુ નિરોગી સ્વાસ્થ્ય આપે અને હંમેશા લોકસેવા માટે પ્રેરણા મળતી રહે તેવી
*પત્રકાર કમલેશ ભાઈ મહેતા* દ્વારા શુભકામનાઓ અને જન્મદિવસ ની શુભેચ્છાઓ
Happy birthday
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા

