માંગરોળ લીમડાચોક ખાતે આવેલ નંદુબેન અધ્યારુ કલ્યાણજી રતનજી ના ઘર્મપત્ની હૈયાતી મા આપેલ સંવત 1961 મા આપેલ માંગરોળ કન્યાશાળા જે સરકાર હસ્તક છે તેમનુ જુનુ બિલ્ડીંગ પાડી સરકાર દ્વારા અંદાજીત 200 કરોડના ખર્ચે નવુ આઘુનિક કન્યાશાળાનુ આઘુનિક બિલ્ડીંગ બનશે તેમનુ ખાતમુહૂર્ત શૈલેષભાઇ ગોર દ્વારા ધાર્મિક વીઘી કરી શુદ્ધ મંત્રોચ્ચારથી માંગરોળ ઘારાસસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હસ્તે ભુમીપુજન કરવામા આવેલ તેમા ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી લીનેશભાઈ સોમૈયા દાનાભાઈ ખાંભલા તેમજ ગોર કલ્યાણજી રતનજી ટ્રસ્ટના મુંબઈથી હેમેન્દ્રભાઈ વ્યાસ, મિહીરભાઇ વ્યાસ તેમજ કન્યાશાળાના આચાર્ય શિક્ષક ગણ સહીત આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

