રાજકોટ દેશી દારૂના અલગ-અલગ કેશો શોધી કાઢતી આજીડેમ પોલીસ સ્ટેશન.
રાજકોટ શહેર તા.૧૫/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા આજી ચોકી તથા કોઠરીયા સોલ્વન્ટ ચોકી તથા સરધાર ઓ.પી.ના ઈન્ચાર્જ ઓની અલગ-અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી. દેશી દારૂ અંગે અલગ-અલગ જગ્યાએ રેઈડો કરી દેશી દારૂના કુલ-૧૦ કેશો શોધી કાઢી દેશી દારૂ લીટર-૧૨૮ કિ.રૂ.૨૫,૬૦૦ સાથે નીચે જણાવેલ ઈસમોને પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. કલમ-૬૫(એ)(એ) મુજબ (1) રાજેશભાઈ કાળુભાઈ ચુડાસમા રહે.નાગબાઈ ચોક માંડાડુંગર રાજકોટ લીટર-૧૪ કિ.૨૮૦૦ (2) અનીતાબેન અશોકભાઈ મકવાણા રહે.લોઠડા તા.જી.રાજકોટ લીટર-૧૭ કિ.૩૪૦૦ (3) ઈમરાન યુસુફભાઈ હાલા રહે.લોઠડા તા.જી.રાજકોટ લીટર-૧૦ કિ.૨૦૦૦ (4) રામજીભાઈ રવજીભાઈ સાડમીયા રહે.યુવરાજનગર-૧ આજીડેમ પાસે રાજકોટ લીટર-૧૫ કિ.૩૦૦૦ (5) પ્રેમજીભાઈ રવજીભાઈ સાડમીયા રહે.યુવરાજનગર -૧ આજીડેમ પાસે રાજકોટ લીટર-૧૫ કિ.૩૦૦૦ (6) નરેન્દ્ર ભાણાભાઈ મકવાણા રહે.સરધાર આનંદનગર ક્વાટર્સ તા.જી.રાજકોટ લીટર-૧૫ કિ.૩૦૦૦ (7) ભરતભાઈ સીતારામભાઈ કુબાવત રહે.સરધાર GEB પાસે તા.જી.રાજકોટ લીટર-૧૧ કિ.૨૨૦૦ (8) અનીલભાઈ બાવકાભાઈ જાદવ રહે.ઢાંઢણી તા.જી.રાજકોટ લીટર-૫ કિ.૧૦૦૦ (9) રવીભાઈ દેવાભાઈ મુછડીયા રહે.શીતળાધાર ૨૫ વારીયા રાજકોટ લીટર-૧૨ કિ.૨૪૦૦ (10) સુરેશ વરજાંગભાઈ દસાડીયા રહે.કોઠારીયા સોલ્વન્ટ ફાટક પાસે રાજકોટ લીટર-૧૪ કિ.૨૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

