Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગામોમા સરકારની ઈ શ્રમ કાર્ડ નોંધણી દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી.      

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા શહેર તથા તાલુકાઓમાં રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને રોજગાર અનુલક્ષીને તાલુકાના દરેક ગામોમા ઈ શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમા ગામડાઓમાં VCE દ્રારા ગામના અસંગઠીત શ્રેત્રના મજુરો, ખેડુતો સહિતનાઓને વિના મૂલ્યે નોંધણી ઉપરાંત લાભાર્થીઓને બે લાખ રુપિયા સુધીનો વિમો અને સબસીડી સહાય સીધા બેંક ખાતામાં જમા થાય તે હેતુસર ઈ શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી રાજ્ય સરકારની આ ઇ શ્રમ યોજનાનો ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સમજણ પુર્વક લાભ લીધો હતો.
Attachments area

IMG-20211208-WA0162.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *