વેરાવળ માં એસ.ટી આસપાસ ના સાંગાણી હોસ્પિટલ હોટલ કાવેરી આશા હોસ્પિટલ વાળી ગલલી તેમજ વોડાફોન સ્ટોર વિસ્તાર માં ટ્રાફિક ના નિયમો ના ઉલાળીયો મનફાવે ત્યા વાહનો ના પાર્કીંગ અમુક સમયે એમ્બ્યુલન્સો નિકળી ન શકે તેવી સ્થિતી ટ્રાફિક પોલીસ જાગે વાહનો ડિટેઈન કરી સમસ્યા હલ કરે તો આ વિસ્તાર માં ટ્રાફિક ની સમસ્યા નો નિકાલ થઈ શકે અનેક ફોર વ્હીલર ગાડીઓ રોડની વચ્ચે તેમજ ચાના સ્ટોલ દુકાન ની બારોબાર રાખી ટ્રાફિક ના નિયમો ના ઉલાળીયો મનફાવે ત્યા ટ્રાફિક જામ થાય છે પણ તંત્ર દ્વારા આ બાબત યોગ્ય પગલા લેવામાં આવે અને પોતાના મન ના ધાર્યા કરતા લોકોને સબક ટ્રાફિક પોલીસ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પગલાં લેવા જોઈએ તો આ વિસ્તાર માં ટ્રાફિક ની સમસ્યા નો નિકાલ થાય હોટલ કાવેરી વાળી ગલી તેમજ સાગર રેસ્ટોરન્ટ નીચે આસપાસ મનફાવે ત્યા ટુ વ્હીલર ફોર વ્હીલર જોવા મળે છે આ બાબતે કલેકટર ચીફ ઓફિસર તેમજ સીટી પી આઈ દ્વારા પગલાં લેવા જોઈએ તેવી માંગ આ વિસ્તાર ના વેપારીઓ દ્વારા થયેલ


