Gujarat

સાવરકુંડલા શહેરના ભુવા ગામનાં કમલેશપરી બી. ગોસાઈનો  ૪૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ.  

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના સોશ્યલ મિડિયામાં સતત સક્રિય એવાં ભુવા ગામનાં એક આદર્શ સમાજસેવક તરીકે જેની ગણના થઈ શકે તેવા કમલેશગીરી બી. ગોસાઈના  જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા. . આમ તો ખોબા જેવડા ભુવા ગામમાં ભુવા વિકાસ ગ્રુપ દ્વારા પોતે ભુવા ગામ કેમ સતત પ્રગતિશીલ બને એ માટે સતત ચિંતિત રહેતાં જોવા મળે છે. ખાસ કરીને ગામજનોને સતત મોટીવેટ કરી અને ગામની શોભામા સતત અભિવૃદ્ધિ થાય તેવાં પ્રયત્નો કરતાં જોવા મળે છે. જે લોકો ભુવા ગામના વતની છે અને અન્ય શહેરોમાં વ્યવસાય અર્થે સ્થાયી થયાં છે તેમનાં પણ સંપર્કમાં રહીને ભુવા ગામના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરતાં જોવા મળે છે. એમનું લક્ષ ભુવા એક આદર્શ ગોકૂળ ગ્રામ બને તે છે. આજે તેમનાં જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓનો સતત અવિરત ધોધ વહેતો જોવા મળે છે.

IMG-20220201-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *