રીપોર્ટ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ
વેરાવળ ખાતે અનુરોધ સુચિત જાતી મોરચા ભારતીય જનતા પાર્ટીની ના મહામંત્રી કાંતીલાલ આર ચુડાસમા દ્વારા આવેલ નિરાધાર નો આધાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના લોકો જ્યાં રહે છે ત્યાં સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા તેઓને ફુડ પેકેટ વિતરણ નો કાર્યક્રમ રાખેલ આ પ્રસંગે કથાકાર શ્રી નારાયણ બાપુ ગીર સોમનાથ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી હીરાભાઈ સોલંકી તેમજ ગીરીશભાઈ ભજગોતર મોરચાના પ્રમુખ શ્રી માનસિંગભાઈ વાઘેલા મોરચાના મહામંત્રી શ્રી કાંતિભાઈ ચુડાસમા તેમજ પ્રવીણભાઈ સાંખટ સફાઈ કામદાર તેલના જિલ્લા પ્રમુખ બાબુભાઈ ટીમાણીયા કોડીનાર શહેર તેમજ તાલુકા મોરચાના પ્રભારી શ્રી રામશીભાઇ સોસો અનુ જાતિ મોરચાની કારોબારી સભ્ય કાનાભાઈ રાઠોડ તેમજ ભગવાનભાઇ વાઢેર વેરાવળ હાડી સમાજના પ્રમુખ કાનજીભાઈ ચાવડા અશોકભાઈ ધોડીયા હરસુખભાઈ તાલુકા મોરચા પ્રમુખ ડાહ્યાભાઈ મહામંત્રી જીકાભાઈ અશ્વિનભાઈ ચુડાસમા તેમજ મોરચા કાર્યકર હાજર રહેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


