Delhi

ભારતના ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી ઃ પીઆઈબી

નવીદિલ્હી
દેશના ૫ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. સરકારના વિભાગ ઁૈંમ્ હ્લટ્ઠષ્ઠં ઝ્રરીષ્ઠા એ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ સ્પષ્ટતા કરી છે . વાઇરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે જાે તમે ચૂંટણીમાં વોટ નહીં આપ્યો હોય તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશેપ જાે તમે પણ મત નહિ આપો શું નુકસાન સહન કરવું પડશે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજની હકીકત તપાસવામાં આવી છે.ઁૈંમ્ એ આ મેસેજની સત્યતા જાણવા માટે હકીકતની તપાસ હાથ ધરી છે. ઁૈંમ્ એ તેના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ભ્રામક છે. આ દાવો ખોટો છે. ભારતના ચૂંટણી પંચે આવો કોઈ ર્નિણય લીધો નથી. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મતદાતાઓ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી ?૩૫૦ કાપવામાં આવશે. ઁૈંમ્ ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જાે તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે ઁૈંમ્ ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર ૯૧૮૭૯૯૭૧૧૨૫૯ પર કોલ કરી શકો છો. અથવા ર્જષ્ઠૈટ્ઠઙ્મદ્બીઙ્ઘૈટ્ઠજ્રॅૈહ્વ.ર્ખ્તદૃ.ૈહ ઈમેઈલ આઈડી પર મોકલી શકો છો. તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જાે તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, ૈંહ્લજીઝ્ર કોડ વગેરે માટે પૂછવામાં આવે તો તે બિલકુલ આપશો નહીં. આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટિ્‌વટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જાેવા મળી રહ્યું છે કે ૫૦ ટકા વ્યાજ માફ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *