Delhi

પોલીસી બાળકના નામે હોય તો પણ માતા-પિતા આઈપીઓ લઈ શકશે

નવીદિલ્હી
ભારતનો સૌથી મોટો ૈંર્ઁં બજારમાં ટૂંક સમયમાં આવવાનો છે. રિટેલ રોકાણકારો સરકારી વીમા કંપનીના આ ૈંર્ઁં પર નજર રાખી રહ્યા છે. બજારના નિષ્ણાતો પણ આ ૈંર્ઁંને રિટેલ રોકાણકારો માટે બજારમાંથી નાણાં કમાવવાની એક શ્રેષ્ઠ તક માને છે. ન્ૈંઝ્ર એ આ સૂચિત ૈંર્ઁં માં તેના ન્ૈંઝ્ર પોલિસીધારકો માટે રિઝર્વેશન અને ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ન્ૈંઝ્ર એ હ્લૈંઝ્ર જારી કર્યું છે જેના આધારે ક્યાં પોલિસીધારકોને આ આરક્ષણ અને ડિસ્કાઉન્ટનો લાભ મળશે અને કોને નહિ મળે તે સ્પષ્ટ કર્યું છે. અનુમાન છે કે માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં ન્ૈંઝ્ર ના ૈંર્ઁં સબ્સ્ક્રિપશન માટે ખુલી શકે છે. એલઆઈસીની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રશ્નોતરીમાં વીમાધારકના તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટની જાહેરાત બાદ લોકોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જાે બાળકોના નામે પોલિસી હશે તો ૈંર્ઁં પર ડિસ્કાઉન્ટનો લાભ કોને મળશે? એવું જણાવવામાં આવ્યું છે કે આ કિસ્સામાં દરખાસ્તકર્તાને માઇનોર વતી પોલિસી ઓનર તરીકે ગણવામાં આવે છે. આ રીતે જેમણે પોલિસીનો પ્રસ્તાવ મૂક્યો છે તેઓ પોલિસીધારક છે અને તેઓ આરક્ષણનો લાભ લઈ શકે છે. આવો જ એક પ્રશ્ન એ છે કે જાે જાેઈન્ટ પોલિસી હોય તો શું બંને પતિ-પત્નીને અનામતનો લાભ મળશે? જવાબમાં ન્ૈંઝ્ર એ જણાવ્યું છે કે બે પોલિસીધારકોમાંથી માત્ર એક જ પોલિસીધારક આરક્ષણ ભાગ માટે અરજી કરી શકે છે. અન્ય ભાગીદારો સામાન્ય છૂટક શ્રેણી માટે અરજી કરી શકે છે. આ ૈંર્ઁંમાં ૧૦ ટકા હિસ્સો પોલિસીધારકો માટે અલગથી આરક્ષિત છે. તેમને ફ્લોર પ્રાઈસ પર પણ થોડું ડિસ્કાઉન્ટ મળશે. ન્ૈંઝ્રના ૈંર્ઁંમાં બિડિંગ માટે કેટલીક પૂર્વજરૂરીયાતો છે. જાે તમે ન્ૈંઝ્રના પોલિસીધારક છો તો ડિસ્કાઉન્ટ અને અનામત શ્રેણીનો લાભ લેવા માટે ઁછદ્ગ ને પોલિસી સાથે લિંક કરવું ફરજિયાત છે. ૨૮ તારીખ આ માટે છેલ્લી તારીખ હતી. હવાઈ લિંકિંગ પર ડિસ્કાઉન્ટનો લાભ નહીં મળે. આ ઉપરાંત પોલિસીધારકના નામે ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

LIC.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *