અમરેલી નગરપાલિકા કોંગ્રેસ પક્ષ ના નગરસેવક સમીર કુરેશી અને શકિલબાપુ સૈયદ દ્વારા પવિત્ર રમજાન માસ શરૂ થઈ ચૂક્યો છે અને સમગ્ર રાજ્ય માં અમરેલી શહેર નું તાપમાન નોંધપાત્ર વધારા સાથે નોંધાયું છે ત્યારે માનવ જાત સિવાય પણ ઘણા એવા જીવો છે જેનું હાલ નક સમય માં અલ્પ સંખ્યા માં લોકો વિચારે છે ત્યારે આ બળબળતા તાપમાનમાં પક્ષી ઓ ને પીવા ના પાણી ની સમસ્યા ના સર્જાય તેવા નેક હેતુ થી આજે અરબવાડા મસ્જિદ ખાતે મહેબૂબરહેમાનબાપુ કાદરી ખલીલરહેમાનબાપુ કાદરી (જીંગાબાપુ) હાજીરફીકભાઈ મોગલ રફીકભાઈ ચૌહાણ જાવીદખાન પઠાણ હાજીસલીમભાઈ કુરેશી દાદામીયાબાપુ રંગીલા ફારૂકભાઈ મુસાણી બસીરભાઈ ફ્રૂટવાળા અને અરબવાડા મસ્જિદ ના ટ્રસ્ટીઓ અને સમાજ શ્રેષ્ઠી ઓ ની ઉપસ્થિતિ માં પક્ષી માટે પીવા ના પાણી ના કુંડ નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું માન. ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા આ સુંદર મજાના આયોજન ને શુભકામના પાઠવી હતી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


