Gujarat

કપડવંજના ભાઇલાકુઈ માં ઉમીયા માતાજીની આરતી યોજાઈ

રિપોર્ટર.મકસુદ કારીગર
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભાઇલાકુઈ માં ઉમીયા માતાજી ની આરતી નુ આયોજન  કરવામા આવ્યું કુલ  ૭૧ આરતી યોજાઈ હતી જ્યારે માતાજી ના ચોકમા રાસ ગરબા નો પ્રોગ્રામ યોજાયો હતો અને સાથે સાથે  પટેલ યુવક મંડળ   દ્વારા સમુહ ભોજન નું પણ આયોજન કરવાં આવેલ હતું મોટી સંખ્યામાં ભક્તો એ ઉપસ્થિત રહી આરતી નો લાભ  લીધો હતો

IMG-20220504-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *