Gujarat

સ્કૂલોમાં પ્રવેશોત્સવ. નો ધમધમાટ ચાલું. નતો. પુરા પાઠય પુસ્તક. નતો. પ્રવાસી શિક્ષક ની ભરતી નો કોઈ નિર્ણય.. ભણશે ગુજરાત…. સૂત્ર સાર્થક..

ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
આજથી શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ તો ચાલું પણ પ્રવાસી શિક્ષકકોની ભરતી પ્રક્રિયા અધર તલવાર. તો ? ભણાવશે કોણ.? રોજ બે રોજ નત નવા તાયફા ? સેલ્ફીઓ ચાલું.? અહીંયા આ આવ્યા પેલે પેલા ગયા. પાડો ફોટા મુકો ફેસબુક. ટ્વીટર. વૉટસોંપ. માં ફોટા જોય લોકો ખુશ…. આ શે.? પ્રવેશોત્સવ.? નતો પુરા પાઠય પુસ્તક. નતો સ્ટાફ.? શું શે.? ગુજરાત સ્ટેટ ના ભાવીનું.? ક્યાં સુધી.? આવી મજાકો.?..
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ માં 23.24.25.જૂન એમ ત્રણ દિવસ પ્રવેશોત્સવનો કાર્યકમ યોજનાર છે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ નો કાર્યકમ તો કરવામાં આવી રહ્યો છે પરંતુ શાળા ઓમાં નથી પૂરતો સ્ટાફ કે નથી મળ્યા પૂરતા પાઠયપુસ્તક.સ્કૂલો નું સ્ત્ર ચાલું થયું તેમનો 10.દિવસ ઉપરનો સમય વીતી ગયો છે પ્રવાસી શિક્ષકો ની ભરતી અંગે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ગુજરાત માં 20.હજાર ઉપર શિક્ષક સ્ટાફ ની ધટ છે તેમની કાયમી ભરતીના હાલમાં કોઈ ઠેકાણા નથી અને પ્રવાસી શિક્ષક ની ભરતીમાં માં પણ ઢીલી નીતિ જોવા મળી રહી છે..
વાલી ઓ અને શિક્ષક ગણમાં કસવાટ જોવા મળી રહ્યો છે.જોવાનું એ રહ્યું કે 23.24.25.સેલ્ફી કોણ વધારે મૂકી શકશે.?
અત્યારે પેલા મરતેદમતક નો ડાયલોગ યાદ કરવોજ રહ્યો..
” બાતોકી તલવાર શે ગર્દન નહિ કટતી. ડિકે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *