ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા દ્વારા નાસતા-ફરતા ગુન્હેગારો ને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના ને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.ડી.રાણા,ASI આઈ.જી.મોરી,HC પૃથ્વીરાજસિંહ જાદવ એ કલમ IPC ક.૫૦૪,૫૦૬,(૨),૧૧૪ તથા ધી બોમ્બે મનીલેન્ડર્સ ૧૯૪૬ ની કલમ ૩૩(એ)(બી)ના આરોપી દોલુભા માવસિંહ રાઠોડ રહે.જાળીલા,તા.રાણપુર,જી.બોટાદ વાળાને છેલ્લા દોઢેક વર્ષથી નાસતા-ફરતા ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે…


