Delhi

ભારતની પ્રાઈવેટ કંપનીઓ મિલિટ્રી હેલિકોપ્ટર બનાવી શકશે

નવીદિલ્હી
મિલિટ્રી હાર્ડવેયરના ક્ષેત્રમાં ભારતને આર્ત્મનિભર બનાવવાની દિશામાં ઉઠાવેલા એક મોટા પગલા અંતર્ગત રક્ષા મંત્રાલયે રક્ષા અધિગ્રહણ પ્રક્રિયા મૈનુઅલમાં સંશોધન કરવાનો ર્નિણય લીધો છે. જેમાં પ્રાઇવેટ સેક્ટરને સાર્વજનિક રક્ષા ઉપક્રમોમાં બહુસંખ્યક ભાગીદારી સાથે આવશ્યક હથિયાર પ્રણાલીનું નિર્માણ કરવાની મંજૂરી મળશે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે સાઉથ બ્લોકના અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રક્ષા ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમો સાથે પ્રાઇવેટ સેક્ટરની આ ભાગીદારીનું પ્રથમ પરિક્ષણ ઇન્ડિયન મલ્ટિ રોલ હેલિકોપ્ટરના (ૈંસ્ઇૐ) વિકાસ અને નિર્માણમાં કરવામાં આવશે. ૈંસ્ઇૐ થી વર્તમાનમાં ભારતીય સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા રશિયન નિર્મિત બધા સ્ૈ-૧૭ અને સ્ૈ-૮ હેલિકોપ્ટરોને બદલવામાં આવશે. ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર એટલે ૈંસ્ઇૐ ૧૩ ટન વજન સાથે ઉડાન ભરી શકશે. આ સ્વદેશી હેલિકોપ્ટર ભારતીય સશસ્ત્ર બળો સાથે એર અટેક, એન્ટી સબમરિન, એન્ટી શિપ, મિલિટ્રી ટ્રાન્સપોર્ટ અને ફફૈંઁ ભૂમિકાઓમાં પ્રદર્શન કરશે. એ સમજવામાં આવે છે કે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓએ પહેલા જ આ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે ઉત્સુકતા દેખાડી છે અને રક્ષા મંત્રાલયે તેમને આગામી ૭ વર્ષોમાં ૈંસ્ઇૐ ની મેન્યુફેક્ચરિંગ શરુ કરવા માટે કહ્યું છે. ફ્રાન્સની કંપની સફ્રાન (જીટ્ઠકટ્ઠિહ)પહેલા જ ૮ જુલાઇ ૨૦૨૨ના રોજ હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (ૐછન્) સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજુતીનો ઉદ્દેશ્ય એક નવું જાેઇન્ટ વેન્ચર બનાવવાનો છે, જે ૈંસ્ઇૐ માટે એન્જીન વિકસિત કરશે અને તેનું ઉત્પાદન કરશે. જેમાં ૈંસ્ઇૐ ના નૌસેના સંસ્કરણના એન્જીનનું ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન સામેલ હશે. અધિકારીઓના મતે ખાનગી ક્ષેત્રની કંપનીઓને પોતાના ઉત્પાદનનું ૨૫ ટકા ત્રીજા દેશોને નિર્યાત કરવા અને જ દેશ માટે વિદેશી મુદ્રા ભેગી કરવા માટે મંજૂરી હશે. ભારતીય સશસ્ત્ર બળોને વિકસિત ૈંસ્ઇૐ ખરીદવા માટે કહેવામાં આવ્યું છે, જેના ઉત્પાદન માટે આગામી ૭ વર્ષોનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *