Gujarat

તાલાલા ગીર તેમજ આજુ બાજુ ના વિસ્તાર માં હમણાં નવો વાયરસ લીમ્પી જોવા મળ્યો જે ગાય માતા માટે અતિ ભયકંર છે

ગિરગઢડા
 ભરત ગંગદેવ..
તાલાલા ગીર તેમજ આજુ બાજુ ના વિસ્તાર માં હમણાં નવો વાયરસ લીમ્પી જોવા મળ્યો જે ગાય માતા માટે અતિ ભયકંર છે તાલાલા ગીર માં આ રોગ જણાય તો વીર બજરંગ ગ્રુપ દ્વારા આ રોગ ની સારવાર તેમજ સેવા આપવામાં આવે સે હાલ જ વેરાવળ રોડ પર એક ગાય ને આ રોગ આવતા જાણ થતા બજરંગ ગ્રુપ ના ગૌ સેવકો રવિ પાઠક, દિલાવરસિંહ જાડેજા, પુનિત ચારિયા, સાહીલ બારડ, ગોવિંદ ગરચર, હરેશ (મામૂડી) અશોક જોશી દ્વારા આ રસી આપી સારવાર આપવામાં આવી તેમજ આવી રીતે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર આ રોગ જણાઈ આવે તો બજરંગ દળનો સંપર્ક કરવા
  સામાજિક કાર્યકર વિજય હિરપરા ની યાદીમાં જણાવાયું
Attachments area

IMG-20220724-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *