-: ભાવ પુર્વક શ્રધ્ધાંજલી :-
– અમરેલીના બગસરા નિવાસી હાજી સુલતાનભાઈ હુસેનભાઇ સૈયદ જમાદાર)ના ધર્મ પત્ની રસીદાબેન નુ
તારીખ:- 27/12/2020 ને રવિવારના રોજ
દુ :ખદ અવસાન થયું છે જેઓ ફિરોજભાઈ સયૈદ અને યુનુસભાઇ સયૈદ રિયલ ટ્રાવેલ્સવાળાના માતૃશ્રી
મૃત્યુ પામેલ છે
-: બેસણું:-
તારીખ 28/ 12/ 2020 ને સોમવારના રોજ બપોરે 4 થી 6 અમારા નિવાસસ્થાને રાખેલ છે
─────────────
•⊰ *ઘરનું સરનામુ* ⊱•
તાલુકા શાળા પાસે, બગસરા.
────────────
*દરેક લાગતા વળગતા ભાઈઓને જાણ કરવાં વિનંતી*
─── ❖ ── ✦ ── ❖ ───


