રાજકોટ ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ના સરપંચ રવીરાજસિંહ જાડેજા એ કરેલા કામો નંદઘર,પાણી માટે સંપો રોડ સીસી, પાણી પાઈપ લાઈનો,ફરતુ પસુ દવાખાનુ તેમજ લોકાપઁણ કરેલ તેમજ ખાતમુહઁત કરવામા આવેલ જેમા હાજર રહેલ ભાજપ ના હોદેદારો સાંસદ મોહનભાઈ કુંડારીયા,ધારાસભય લાખાભાઈ સાગઠીયા,ભાનુબેન બાબરીયા,ગોપાલભાઈ જાડેજા,રવિરાજસિંહ જાડેજા,ગોવીંદભાઈ રાઠોડ,તાલુકા પૃમુખ અરવીંદ સીંધવ,જીલા મહામંત્રી મનસુખભાઈ સાંગેલા વગેરે ભાજપ ના અગૃણી ઓ હાજર રહેલ હતા રીપોટર ભાવીનભાઈ રાણવા મો ૬૩૫૨૯૬૩૦૯૦




