તલાટીઓના પડતર પ્રશ્નોના મુદ્દે છેલ્લા 21 દિવસથી ચાલતી હડતાલનો ગઈકાલે સમાધાન થતા અંત આવ્યો હતો જેથી બોડેલી તાલુકાના તલાટીઓ પોતાની પરજ પર હાજર થયા હતા બોડેલી તાલુકા ની તમામ ગ્રામ પંચાયતો ધમધમાટ જોવા મળ્યો હતો અને પંચાયત મંત્રી દ્વારા તલાટીઓના પ્રતિનિધિ મંડળના સાથે વાતા ઘાટો કરીને તેમના પડતર પ્રશ્નો પૈકી કેટલાક પ્રશ્નોનો સુખદ સમાધાન થયું હતું
રાજ્ય તલાટી કમ મંત્રીઓ પડતર માંગો ને લઈને હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સવારના રોજ પંચાયત મંત્રી સાથે તલાટી મહાસંગ તેમજ તલાટી લડત સમિતિની બેઠક થઈ હતી જેમાં તલાટીઓની કેટલી માંગો સ્વીકારવામાં આવી છે જેથી બોડેલી તાલુકાના તલાટીઓ ફરજ પર તેના થયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
