સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ મા સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉડેશન દ્વારા સમસ્ત ખારવા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજ ની જન્મ જયંતી ભાદરવા સુદ આઠમ ને તારીખ ૦૪ / ૦૯ / ૨૦૨૨ રવિવારે ઉજવણી કરવામાં આવી હતી જેમા વિશાળ શોભાયાત્રા નુ આયોજન કર્યું હતું જેમાં શ્રી કામનાથ મંદિર ઘનશ્યામ પ્લોટ થી કૃષ્ણ નગર રામ મંદિર ગાંધી રોડ સુભાષ રોડ સટ્ટા બજાર ટાવર ચોક થઈ જાલેષ્વર ધ્વજા રોહણ કરવા માં આવી હતી જેમા સમસ્ત ખારવા સમાજ સાગર પુત્ર ફાઉડેશન ના પટેલ શ્રી કિરિટ ભાઈ ફોફંડી ત્થા ઉપ પટેલ શ્રી ઓ પંચ સભ્યો દ્વારા પત્રકાર સોની હરેશભાઈ પી સતીકુંવર ને જણાવ્યું હતું કે
