સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ મા આહિર સમાજ ના યુવા અગ્રણી દ્વારા આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના ૮૦૦ થી વધુ વડીલો સિનિયર સિટીઝનો માટે ૧૧ લક્ઝરી બસ એસ.ટી ની ૨ બસ મારફતે ની.સુલક વેરાવળ થી દ્વારકા ગોપી તળાવ નાગેશ્વર મહાદેવ મંદિર અને દ્વારકા દર્શન સાથે ભોજન ચા પાણી નાસ્તા ની ની.શુલ્ક એકપણ રુપ્યો લીધા વગર ૧૩ બસો મા આ લાભ આપ્યો હતો અને એસ.ટી ની બસ મા પણ વેરાવળ એસ.ટી ડેપો મા ફરજ બજાવતા કાના ભાઈ ઉર્ફે ( પિન્ટુ ) તેમજ વિજય ભાઈ ડાકી દ્વારા પણ યાત્રિકો માટે સુંદર વ્યવસ્થા કરી હતી જેમાં જગમાલ ભાઈ વાળા દ્વારા આ કામગીરી કોઈ પોલિટિક્સ કે રાજકારણ ના હતુ માટે નહિ પણ ખેડૂત પરિવાર અને માતાઓ બહેનો વડીલો ને તિર્થ સ્થાન ના દર્શન થાય તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
Attachments area

