Gujarat

કઠલાલ સોલંકીપુરા થી બહુચરાજી પગપાળા સંઘ રવાના.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલના સોલંકીપુરા વિસ્તાર માંથી સતત  પાંચમા  વર્ષે બહુચરાજી જવા માટે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું છે.માતાજી માં જયઘોષ અને હર્ષોલ્લાસ અને ધજા સાથે પગપાળા સંઘમાં ચાલીસ જેટલા માઈ ભક્તો જોડાયા છે.
૧૪૫.કી.મી.નો ૫ દિવસ નો  પગપાળા પ્રવાસ ખેડી પહેલા નોરતાં ના વહેલી સવારે બહુચરાજી માતાજી ના ધામ ખાતે પહોંચીને ધ્વજારોહણ કરાશે.

IMG20220922095216.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *