રમતગમતયુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓવિભાગગાંધીનગરદ્વારાકલાઅનેકલાપ્રવૃતિનેઉતેજનઆપવાનાહેતુથીખાસબાળકલાકારોનેનાટકતથાનૃત્યનાટિકાપરત્વેરાસધરાવતાકલાકારોનેપ્રોત્સાહિતકરવાબાળનાટ્ય, નૃત્યનાટિકાનીસ્પર્ધાનુંઆયોજનઆગામીદિવસોમાંકરવામાંઆવનારછે.જેમાંભાગલેવાઈચ્છતા૭થી૧૩વર્ષનાબાળકલાકારેનિયતનમુનાઅરજીફોર્મજીલ્લારમતગમતઅધિકારીનીકચેરી, જીલ્લાસેવાસદન-૪, રૂમનં-૪૨,પહેલામાળે,રાજપાર્કપાસે,જામનગરખાતેથીમેળવીનેપરતતા.૨૮/૦૯/૨૦૨૨બપોર૧૨:૦૦કલાકેસુધીમાંમોકલવાનુંરહેશે.વધુવિગતમાટેઅત્રેનીકચેરીનાફોનનં.૦૨૮૮-૨૫૭૧૨૦૯ઉપરસંપર્કકરવાજીલ્લાયુવાવિકાસઅધિકારીજામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.
