મેંદરડા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઠંડા પાણીનું કુલર દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ દાતાશ્રીઓ અને હોસ્પિટલ સ્ટાફથી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેંદરડા ખાતે આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વર્ગસ્થ રતિભાઈ ગોકળભાઈ નાઢાં અને ગંગા સ્વ જયાબેન રતિલાલ નાઢાં ના સ્મરણાર્થે તેમના પરિવારજનો ગુણવંતીબેન અનિલભાઈ લોઢીયા નવસારી તેમજ રીટાબેન મનસુખભાઈ લોઢીયા પોરબંદર દ્વારા સામૂહિક આરોગ્ય […]
Author: Admin
રાજકોટ ગોંડલ રોડ પરથી બોલેરો પીકઅપમાં દેશી દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ ગોંડલ રોડ પરથી બોલેરો પીકઅપમાં દેશી દારૂના મોટા જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ […]
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB.
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા નાઓને મળેલ […]
પાળિયાદમાં હજારો ભાવિકોના જયનાદે દીક્ષા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી
પાળિયાદમાં હજારો ભાવિકોના જયનાદે દીક્ષા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પૂ. જયેશચંદ્રજી મ.સા. ને “ઉપાધ્યાય પદ” ની ઘોષણાથી જયનાદ દીક્ષાર્થી દર્શનકુમારનું નવદીક્ષિત પૂ. દેવાર્યચંદ્રજી મુનિ નામકરણ : વડી દીક્ષા શનિવારે બોટાદમાં સાધનાની શિક્ષા, સત્ત્વની ભિક્ષા એનું નામ દીક્ષા ધીરગુરુદેવ ત્યાગ—વૈરાગ્યની ભૂમિ પાળિયાદમાં ઢોલના નગારે રવિવારની સલૂણી સવારે ૮-૦૦ કલાકે શ્રી દીપકભાઈ માલવણીયાના ગૃહાંગણેથી સંયમાનુરાગી […]
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના પાલ્લી ગામ ખાતે નવીન શ્રી સદગુરુ કબીર મઢી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાશી લહર તારા ધામ ના મહંત શ્રી 1008 અર્ધનામ સાહેબ ના વરદ હસ્તે ભવ્યાનંદ આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ના પાલ્લી ગામ ખાતે નવીન શ્રી સદગુરુ કબીર મઢી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાશી લહર તારા ધામ ના મહંત શ્રી 1008 અર્ધનામ સાહેબ ના વરદ હસ્તે ભવ્યાનંદ આરતી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સાધુ સંતો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર સાહેબ તથા દાહોદ […]
કર્મભૂમિ નું ઋણ અદા કરતા કર્તવ્યનિષ્ઠ વોલ્યુંબીટ ઓઈલ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ઢોલા…
કર્મભૂમિ નું ઋણ અદા કરતા કર્તવ્યનિષ્ઠ વોલ્યુંબીટ ઓઈલ કંપની ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ઢોલા… સંસ્કૃતિ પ્રક્રુતિ પર્યાવરણ અને વુક્ષ પ્રેમી યુવા બીઝનેસ મેન સેવાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કર્મભુમી નું ઋણ અદા કરી બન્યો આજના યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત… મૂળ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામના વતની અને દાયકાઓ પહેલા સુરતના સામાન્ય હીરા ને ચળકાટ આપતા રત્નકલાકાર […]
રાજુલાના સેવાભાવી પત્રકાર યોગેશ કાનાબાર ના આજે છે જન્મદિવસ…..
રાજુલાના સેવાભાવી પત્રકાર યોગેશ કાનાબાર ના આજે છે જન્મદિવસ….. રાજુલા શહેરમાં સેવાભાવી અને સાથે સાથે પોઝિટિવ પત્રકાર ક્ષેત્રે ખૂબ જ મોટુ અને બહોળું નામ અને રાજુલા શહેરમાં અને સમગ્ર રાજુલા તાલુકામાં તેમને 108 ના નામથી ઓળખવામાં આવે છે સતત તો 25 વર્ષે થી એમ્બ્યુલન્સ ખાતે તેમની વિશેષ્ય યોગદાન અને છેલ્લા ઘણા વર્ષોથી પોઝિટિવ પત્રકારક ક્ષેત્રે […]
દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનફુમાર ના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા.
દેવોને દુર્લભ સંયમ પામનાર દીક્ષાર્થી દર્શનફુમાર ના હસ્તે વરસીદાનથી ભાવિકો ધન્ય બન્યા. _દેહથી સંસાર છૂટે તે ત્યાગ, દિલથી સંસાર છૂટે તે વૈરાગ્ય._ ધીરગુરુદેવ બોટાદ સંપ્રદાયના શ્રી સ્થાનકવાસી જૈન સંઘ – પાળિયાદના આંગણે મુમુક્ષુ દર્શનકુમાર માલવણીયાના દીક્ષા મહોત્સવની અનેરો રંગ – ઉમંગ જામ્યો છે. યુવાપ્રણેતા પૂ. જયેશમુનિ મ. સા. ની દીક્ષા રજત જયંતિ પ્રસંગે ગચ્છાધિપતિ પૂ. […]
ગોધરા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ
ગોધરા ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ વિનોદ રાવળ,ગોધરા (પંચમહાલ):: પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તકની આઇસીડીએસ શાખા દ્વારા જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. (માત્ શક્તિ,બાલશક્તિ,અને પૂર્ણા શક્તિ) અને […]
મેંદરડા:શ્રી લોક કલ્યાણ સમિતિ ની ટીમ માનસીક રોગી સંસ્થા ની મુલાકાતે
મેંદરડા:શ્રી લોક કલ્યાણ સમિતિ ની ટીમ માનસીક રોગી સંસ્થા ની મુલાકાતે શ્રી લોક કલ્યાણ સમિતિ અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં મેંદરડા ખાતે મોખરે શ્રી લોકકલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા સમઢીયાળા ખાતે આવેલ માનસિક રોગીઓ આશ્રય લઈ રહેલ ૨૬૦/ માનસિક અસ્થિરતા વાળા લોકો ને જ્યાં સ્વછતાં ત્યાં સુંદરતા ના સૂત્ર ને ચચિતાર્થ કરતા લોકકલ્યાણ સમિતિ તરફથી ૪o લિટર […]










