Gujarat

સુરત : પ્રથમ વખત આહીર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો

*પ્રથમ વખત આહીર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમીનાર યોજાયો* *સમાજની સંસ્થાઓ જ આમ જનતા માટે હકીકત સમાજરૂપ છે* મથુરભાઈ *સમાજની સાચી મૂડી જ સમાજની સંસ્થાઓ છે* અશોક ગુજર ગત રોજ સુરત ખાતે આહીર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની […]

Gujarat

બરવાળા-પોલારપુર રોડ ઉપર ચાલુ કારે બેગ પડી જતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે મૂળ માલિકને શોધી બેગ પરત કરી

બરવાળા-પોલારપુર રોડ ઉપર ચાલુ કારે બેગ પડી જતા બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસે મૂળ માલિકને શોધી બેગ પરત કરી ટ્રાફિક પોલીસે કાર ચાલકના નંબર ઉપરથી નામ,સરનામું ફોન નંબર મેળવી મુળ માલિકને શોધીને બેગમાં રહેલો જરૂરી સામાન સહી સલામત પરત કરતા બેગ ના માલિકે ટ્રાફિક પોલીસ નો આભાર માન્યો.. બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસના પી.એસ.આઇ એ.એમ.રાવલ અને તેઓની […]

Gujarat

બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરી,હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યુ.

ટ્રાફિક સપ્તાહ નિમિત્તે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની ગાંધીગીરી,હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કર્યુ. બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એ.એમ.રાવલે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોને ગુલાબ નું ફૂલ આપીને સન્માન […]

Gujarat

માણાવદર અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું સન્માન કરાયું

માણાવદર અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું સન્માન કરાયું માણાવદર અનસુયા ગૌધામ દ્વારા માણાવદર તાલુકાના યુવાધનને રમતગમતમાં પ્રોત્સાહિત કરવામાં સાથ સહકાર આપવા બદલ શક્તિ ગ્રુપ દ્વારા અનસુયા ગૌધામ વાળા વિજય શેઠ નું ગાયની છબી આપી સન્માન કરાયું હતું. હાલમાં જ માણાવદર સરકારી હાઈસ્કૂલના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેમાં […]

Gujarat

સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર ૫ માં શ્રી લૂઈસ બ્રેઈલ ની ૨૧૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર ૫ માં શ્રી લૂઈસ બ્રેઈલ ની ૨૧૬ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા બ્રાંચ શાળા નંબર ૫ માં આજરોજ વિશિષ્ટ શિક્ષક શ્રી અજયભાઈ આર મહેતા દ્વારા શ્રી.લૂઈસ બ્રેઈલ ની ..216 મી જન્મ જયંતિ ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ તકે દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેઈલ લીપી ના શોધક […]

Gujarat

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા ..

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા .. સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ………. *ઇમરજન્સી પ્રસુતિ પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ સગર્ભાને હોસ્પિટલ લઈ જવા નીકળી: સ્થિતિ ગંભીર બનતાં રસ્તામાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી* ………. *બ્રીચ ડિલીવરી પધ્ધતિ દ્વારા બર્ન્સ-માર્શલ ટેકનીક (માથાના ભાગને સફળતાપૂર્ણ […]

Gujarat

ભારતીબેન.ગુણવંતભાઈ.ગોપાણીના જન્મદિવસ ની ખુશાલીમાં 51000/ (એકાવનહજાર) અબોલ પશુઓનાં ઘાસચારા માટે તેમજ બાબરકોટ તથા દરબારગઢ સ્કૂલ નાં બાળકો ને બટુક ભોજન

ભારતીબેન.ગુણવંતભાઈ.ગોપાણીના જન્મદિવસ ની ખુશાલીમાં 51000/ (એકાવનહજાર) અબોલ પશુઓનાં ઘાસચારા માટે તેમજ બાબરકોટ તથા દરબારગઢ સ્કૂલ નાં બાળકો ને બટુક ભોજન આજરોજ પ્રેરક પરિવાર તા.4/1/2025 શનિવાર પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ઉત્સાહી મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતભાઈ ગોપાણીના ધર્મપત્ની જેમના હૃદય માં અપાર કરૂણા વસેલી એવા વાત્સલ્યમૂર્તિ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણીના જન્મદિવસ ની ખુશાલીમાં 51000/ (એકાવનહજાર) અબોલ […]

Gujarat

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી […]

Gujarat

બગસરા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

બગસરા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી […]

Gujarat

રાજકોટ મંદિરની દાનપેટી માંથી રકમની ચોરી કરનાર રીઢા ચોર ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ મંદિરની દાનપેટી માંથી રકમની ચોરી કરનાર રીઢા ચોર ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૩/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ગઇ તા.૨૯/૧૨/૨૦૨૪ના રોજ મવડી રોડ શ્રી સીધ્ધી વિનાયક મંદિરની દિવાલ ટપી અંદર જાળી તોડી મંદિરમા રાખવામા આવેલ દાન પેટી ડીસમીસથી ખોલી તેમાં રહેલ દાનના રોકડા રૂપીયા ૧૨,૦૦૦ ની ચોરી થયેલ હોય જે અન્વયે માલવીયાનગર […]