રાજકોટ-સરધાર જતા રોડ ઉપરથી કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, […]
Author: Admin
રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB.
રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા ની ગુન્હાહીત પ્રવૃતિ […]
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આંગણવાડી કેન્દ્રો ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના આંગણવાડી કેન્દ્રો ખાતે “પોષણ ઉત્સવ-૨૦૨૪-૨૫” અંતર્ગત. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ICDS વેસ્ટ ઝોન ઘટકના આંબેડકર સેજામાં “પોષણ ઉત્સવ ૨૦૨૪-૨૫” અંતર્ગત THR (માતૃશક્તિ, બાલશક્તિ, અને પૂર્ણાશક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી “પૌષ્ટિક વાનગી સ્પર્ધા“ યોજવામાં આવેલ. જેમાં ટેક હોમ રાશન […]
ખાંભા બ્રહ્મ સમાજ દ્વારા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભાઈ ભટ્ટ નો સન્માન સમારંભ યોજાયો
ખાંભા બ્રહ્મ સમાજ દ્વારા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભાઈ ભટ્ટ નો સન્માન સમારંભ યોજાયો 8 જાન્યુઆરી 2025 બુધવાર ના રોજ નાગાજણ દાદા ની જગ્યાએ ખાંભા ખાતે ભારતીય જનતા પાર્ટીના ખાંભા તાલુકાના નવયુક્ત પ્રમુખ આનંદભાઈ ભટ્ટનો સન્માન સમારંભ નું આયોજન થયું હતું. સૌપ્રથમ ખાંભા બ્રહ્મ સમાજના વડીલ હરેશ દાદાએ માં ગાયત્રી ની આરાધના કરી ગાયત્રી […]
મેંદરડા શ્રી સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ની સરપ્રાઈઝ વીઝીટ કરતાં જીલ્લા કિસાન મોરચાના ઉપ પ્રમુખ ડો. બાલુભાઈ કોરાટ
મેંદરડા શ્રી સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડ ની સરપ્રાઈઝ વીઝીટ કરતાં જીલ્લા કિસાન મોરચાના ઉપ પ્રમુખ ડો. બાલુભાઈ કોરાટ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ મેંદરડા ની મુલાકાત કરેલ જેમાં સહકારી મંડળી ૧ તરફ થી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હતી. ત્યારે જૂનાગઢ જીલ્લા બી.જે.પી.કિશાન મોરચાના ઉપપ્રમુખ ડો બાલુભાઈ કોરાંટે સરપ્રાઇઝ વિજિત કરેલ. ત્યારે તોરાતી મગફળી નું નીરક્ષણ […]
રાણપુરની ભાદર નદી તારા વહેતા પાણી તેમ છતા..
રાણપુરની ભાદર નદી તારા વહેતા પાણી તેમ છતા.. રાણપુર શહેરની 25 હજારની વસ્તી ને 6 દિવસે માંડ પીવાનું પાણી મળે છે… *50 વર્ષ પહેલા કુંભારવાડા વિસ્તારમાં 1 સંપ અને 1 પાણી ટાંકી બનેલી તેની ઉપર જ રાણપુરની 25,000 ની વસ્તીને પાણી પૂરું પાડવામાં આવે છે…* બોટાદ જિલ્લાના રાણપુર શહેર કે જે તાલુકા કક્ષાનું ગામ છે […]
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રાણપુરમાં હિંન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રાણપુરમાં હિંન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણપુર તાલુકા દ્વારા હિંન્દુ શક્તિ સંગમ નામના કાર્યક્રમનું ભવ્ય આયોજન ગીતાંજલી ગ્લોબલ સ્કૂલ રાણપુર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાણપુર તાલુકાના ૨૪ ગામોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકામાં […]
શ્યામ મહિલા મંડળ – જુનાગઢ – મિટિંગ અહેવાલ
શ્યામ મહિલા મંડળ – જુનાગઢ – મિટિંગ અહેવાલ – તા. 4-01-25 ને રવિવાર ના રોજ શ્યામ વાડી ખાતે આ વરસ ની પ્રથમ મિટિંગ મળી હતી, જેમાં ગયા વરસ નો અહેવાલ તેમજ ગયા વરસ નો નાણાકીય હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ડિસટીક કોઓરડીનેટર આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી જાગૃતિ અભિયાનના ડો.વષૉબેન રાદડિયા એ બહેનોમા થતાં વિવિધ […]
રાજકોટ ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઈસમને પકડી પાડતી થોરાળા પોલીસ. રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે […]
રાજકોટ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે એક ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ.
રાજકોટ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે એક ઈસમને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે P.I એસ.એસ.રાણે બી.ડીવીઝનના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના જે.આર.સોલંકી, ક્રિપાલસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, વિશ્વજીતસિંહ ઝાલા, રાજદિપભાઈ પટગીર, વિનોદભાઈ પરમાર, મનજીભાઈ ડાંગર, હાર્દિકભાઈ ગાજીપરા […]










