રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ ભારતના ગૃહમંત્રી અમિત શાહ એ ચાલુ સસંદ સત્રમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજી વિશે અશોભનીય ટીપ્પણી કરતા દેશના અનેક લોકોની લાગણી દુભાયેલ છે જેને લઈ આજે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ […]
Author: Admin
રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી.
રાજકોટ શહેરના દુધસાગર રોડ પર ૧૦૮ ની ટીમે સફળ પ્રસુતિ કરાવી. રાજકોટ શહેર તા.૨૬/૧૨/૨૦૨૪ ના રોજ રાજ્ય સરકાર દ્રારા તા.૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટ ૧૦૮ સેવાએ પુરુ પાડ્યું હતુ. રાજકોટ શહેરના દુધસાગર રોડ પર આવેલા જ્યોતિનગરમાં રહેતી સગભૉને પ્રસુતિની પીડા ઉપાડતા ૧૦૮ સેવાને કોલ […]
કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે.
કલચૂરી વઁશ નો ઉદભવ, અને ઇતિહાસ લેખિકા Mansi Desai Shastri કલચુરી એ ૬ઠ્ઠી થી ૭મી શતાબ્દી દરમિયાન મધ્ય-પશ્ચિમી ભારત પર રાજ કરનાર એક ક્ષત્રિય વંશ હતો, તેઓને હૈહય તરિકે પણ ઓળખવામાં આવે છે. કલચુરીઓના શાસન અંતર્ગત વર્તમાન ભારતના ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોનો પ્રદેશ રહેલો હતો. તેઓની રાજધાની માહિષ્મતિ હતી. પ્રાપ્ત માહિતીઓ મુજબ ઈલોરા […]
જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
જિલ્લાના ધારી અને ખાંભાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ: નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલી તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો અને બાગાયતી પાકોમાં પાક […]
બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો 7 મો વાર્ષિક પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,
બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મંદિરનો 7 મો વાર્ષિક પાટોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી, સ્વામિનારાયણ ભગવાનને 250 કિલો પુષ્પ અભિષેક કરવામાં આવ્યો, નુતન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું,ભવ્ય અન્નકૂટ યોજાયો,ગૌ પૂજન,સંત પૂજન કરવામાં આવ્યું,વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કર્યા,સાંસ્કૃતિક સહીત અનેક કાર્યક્રમ યોજાયા બોટાદ શહેરમાં ગઢડા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ મંદિરનો 7 મો વાર્ષિક […]
રાણપુર શહેરમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
રાણપુર શહેરમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું 31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ ને લઈને બોટાદ જિલ્લા પોલીસ એકશન મોડમાં આવી છે ત્યારે રાણપુર શહેરમાં પોલીસ દ્વારા રાણપુરમાં કીનારા મિલેટ્રી ત્રણ રસ્તા પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યુ હતુ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ-એમ.એ. રાઠોડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા મીલેટરી ચોકડી […]
રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..
રાણપુર શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.. બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોલીયા ની સૂચના હેઠળ રાણપુર પોલીસ દ્વારા રાણપુર શહેરના જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.આગામી દિવસોમાં 31 ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ આવી રહી હોય તેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.એમ- શાહ તેમજ પી.એસ.આઇ. એમ.એ-રાઠોડ […]
સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી દ્વારા બાજપાઈને પુષ્પાંજલિ અપાઈ…
પાટણ..સિદ્ધપુર સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી દ્વારા બાજપાઈને પુષ્પાંજલિ અપાઈ… પ્રખર રાજનેતા,ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્તોત્ર અને પથદર્શક, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ની આજે 100 મી જન્મજયંતી જેને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.. તે નિમિત્તે આજ રોજ સિદ્ધપુર જન સંપર્ક ભાજપ કાર્યાલય ખાતે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત […]
હારીજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો, સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી ભારે રોષ વ્યક્ત કર્યો.
પાટણ…. રાધનપુર… અનિલ રામાનુજ રાધનપુર…. હારીજના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ મહિલાઓનો હોબાળો, સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોને પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાંર કરી ભારે રોષ વ્યક્ત કર્યો. *નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી પાલિકાના દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી ..* *પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક […]
સહકાર થી સમૃધ્ધિ, પાટણ જિલ્લો: સમગ્ર દેશમાં ૧૦૦૦ નવ રચિત વિવિધ કાર્યકારી પેક્સ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સહકાર થી સમૃધ્ધિ, પાટણ જિલ્લો: સમગ્ર દેશમાં ૧૦૦૦ નવ રચિત વિવિધ કાર્યકારી પેક્સ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના શુભારંભ *એપીએમસી, પાટણના સભાખંડમાં યોજવામાં આવ્યો MPACS, Dairy and Fishery કો – ઓપરેટિવ કાર્યક્રમ* પાટણના એપીએમસીના સભાખંડમાં MPACS, Dairy and Fishery કો – ઓપરેટિવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં જિલ્લાની નવીન ૦૭ સહકારી […]










