માણાવદર અનસુયા ગૌધામના પ્રણેતા હિતેન શેઠને વધાવતા મહારાષ્ટ્ર અને રાજકોટના ગૌભક્તો *હિતેન શેઠની સેવાકીય પ્રવૃત્તિની ખ્યાતિ હોંગકોંગથી લઈને અનેક દેશોમાં ફેલાય છે* માણાવદર અનસુયા ગૌધામ, અન્નક્ષેત્રે જેમણે જબરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે અને જરૂરતમંદોને છૂટેહાથે આર્થિક સહાય કરી ગુજરાત- ભારત અને છેક વિદેશની ધરતી સુધી ખ્યાતિ મેળવી છે તેવા સેવાક્ષેત્રના કર્મવીર હિતેનભાઈ શેઠ, હરેશભાઈ […]
Author: Admin
રાણપુરના દેવળીયા ગ્રામ પંચાયતને ટ્રેક્ટર-ટ્રોલી અને ઈ-રીક્ષાની ફાળવણી કરાઈ
રાણપુરના દેવળીયા ગ્રામ પંચાયતને ટ્રેક્ટર-ટ્રોલી અને ઈ-રીક્ષાની ફાળવણી કરાઈ બોટાદ જિલ્લા પંચાયતમાં રાણપુર તાલુકાના દેવળીયા ગ્રામ પંચાયતને ટ્રેક્ટર ટ્રોલી તથા ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. બોટાદ ખાતે કેબિનેટ મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા ને ટ્રેક્ટર અને ઈ.રીક્ષાની ચાવી આપવામાં […]
રાજકોટ મહાનગરપાલિકા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વોર્ડનં.૧૫માં મહિલા કેમ્પ યોજાયો.
રાજકોટ મહાનગરપાલિકા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વોર્ડનં.૧૫માં મહિલા કેમ્પ યોજાયો. રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વોર્ડના.૧૫માં સિનિયર સિટીઝન આયુષ્માન કેમ્પ ડો.જય શેઠ નર્સિંગ સ્ટાફ આશિષ માંડાણી, આયુષ્માન કાર્ડના હિતેન્દ્ર કટારીયા, સર્વ રોગ નિદાન કેમ્પ ફ્રી દવા સ્થળ ઉપર મળી રહે એવા હેતુ થી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. સિનિયર સિટીઝનો માટે આયુષ્માન કાર્ડ […]
રાણપુર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખની વરણી કરાઈ
રાણપુર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય ભાજપ પ્રમુખની વરણી કરાઈ બોટાદ જિલ્લા ભાજપ દ્વારા રાણપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાણપુર કોળી સમાજ અને યુવા અગ્રણી અને ભાજપના સનિષ્ઠ કાર્યકર મનસુખભાઈ રસિકભાઈ મેર નિમણુક જાહેર કરાઈ હતી તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે યુવા આગેવાન રાણપુર તાલુકા ગ્રામ્ય ભાજપના સનિષ્ઠ કાર્યકર હરપાલસિંહ રઉભા […]
રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઢીચણના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો….
રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઢીચણના દુખાવા માટે નિદાન કેમ્પ યોજાયો…. તમામ દર્દીઓને વિનામૂલ્યે એક્સ-રે,દવાઓ અને તપાસ કરવામાં આવી… બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ખુશ્બુ હોસ્પિટલ ખાતે ઢીંચણના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો.અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડ્રોમા એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.પ્રતિક વિંછી એ દર્દીઓનું સચોટ નિદાન કર્યુ […]
મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો.બાલુભાઈ કોરાટં દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે
મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ ડો.બાલુભાઈ કોરાટં દિવ્યાંગ બાળકોની સંસ્થાની મુલાકાતે મેંદરડા લોક કલ્યાણ સમિતિ ના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા બી જે પી કિશાન મોરચા ના ઉપ પ્રમુખ અને સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે મેંદરડા સ્થિત અતિગંભીર દિવ્યાંગો ની સંસ્થાની આજે મુલાકાત લીધેલ અને વિકલાંગ બાળકો ને નાસ્તા કીટ આપી ને બાળકો સાથે દિવસ […]
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી..
બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી.. ગઢડાના માંડવધાર રોડ પર મીની ટ્રેક્ટર પલટી ખાઈ જતા ટ્રાફિક જવાનોએ પોતાની વાન સાથે બાંધીને બહાર કઢાવ્યું.. 3 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી,પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા વ્યવસ્થા કરી.. બોટાદ જિલ્લા ટ્રાફિક PSI એમ એમ રાવલ અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલીંગ કરી રહ્યાં છે. જિલ્લા ટ્રાફિકના ASI રામદેવ […]
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ
શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે અનેકવિધ પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવેલ શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા ગત રવિવાર ના રોજ મોટા વરાછા ખાતે આવેલ ફાર્મ માં સુરત માં વસતા વઘાસીયા પરિવાર નું સ્નેહમિલન નું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર સુરત ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા […]
કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો
કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો આજરોજ કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.માણાવદર શાખાનો સભાસદ મિલન કાર્યક્રમ યોજાયો, જેમા કેશવ ક્રેડીટ જુનાગઢના સી.ઈ.ઓ શ્રી પી.એસ.ગજેરા સાહેબ, શાખા પ્રભારી ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઇ ત્રાડા સાહેબ તથા માણાવદર તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખશ્રી દિલીપભાઈ કંડોરીયા સાહેબ, ડાયરેક્ટર શ્રી વિનુભાઈ જાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા સંચાલક […]
પાટણ જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો:
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લામાં ફરી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો: હારીજ તાલુકાના કાતરા ગામમાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ડોક્ટર પોલીસે ઉઠાવ્યો, ઓલોપેથીક દવાઓ અને મેડીકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કરાયો.. ઓલોપેથીક દવાઓ, ઈન્જેકશનો તથા મેડીકલ સાધનો મળી કિ.રૂ.5641.48 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી… પાટણ જિલ્લામાં […]










