અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બિરદાવતા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલીએસ.પી.હિમકરસિંહનાઓદ્વારાપોલીસ કર્મચારીઓ ને વિશેષ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર એનાયત કરાયું નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડી તેમજ વાહન ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરી આરોપી પકડી પાડી સારી કામગીરી કરવા બદલ મ્હે.પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીનાઓ દ્વારા પ્રશંસાપત્ર આપી કામગીરી બિરદાવવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ આવી વિશેષ […]
Author: Admin
રાધનપુરના ધરવડી ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ગામમાં સાફ-સફાઈ કરાઈ દબાણો દૂર કરાયા..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરના ધરવડી ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત ગામમાં સાફ-સફાઈ કરાઈ દબાણો દૂર કરાયા.. *ગામમાં નડતર રૂપ દબાણો પણ JCB દ્વારા તોડીને ધરવડી ગ્રામપંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા..* પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનાં ધરવડી ગામ ખાતે ગ્રામપંચાયત દ્વારા “સ્વચ્છતા હી સેવા ઝુંબેશ” અંતર્ગત ગામમાં સાફ સફાઈ કરવામાં આવી સાથેજ ગામમાં […]
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં વાક પૂજન સ્પર્ધા યોજવામાં આવી
શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં વાક પૂજન સ્પર્ધા યોજવામાં આવી શ્રી સર્વોદય વિદ્યાલય, ઝમરાળા માં સ્વ.સવજીભાઈ નાગજીભાઈ લવાણી પ્રેરિત વાક પૂજન સ્પર્ધા 2024 નું શાળા કક્ષા એ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માં પ્રથમ ક્રમે ખાચર સાધનાબેન રાજુભાઈ , બીજા ક્રમે ખાચર સત્યરાજભાઈ ભાભલુભાઇ તેમજ ત્રીજા ક્રમે રાધાણી રોનક દીપકભાઈ આવ્યા હતા. આ સ્પર્ધામાં […]
અમરેલી તાલુકાના બરવાળા બાવીશી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આંઠ ઇસમોને રોકડ રૂ.૯૧,૮૦૦/- તથા વાહન સહિત કુલ કિ.રૂ.૬,૯૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી તાલુકાના બરવાળા બાવીશી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આંઠ ઇસમોને રોકડ રૂ.૯૧,૮૦૦/- તથા વાહન સહિત કુલ કિ.રૂ.૬,૯૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર […]
ભાવનગર યુનિવર્સિટી આયોજિત આંતર કૉલેજ ફૂટબોલ સ્પર્ધામાં બોટાદકર કોલેજની સિદ્ધિ.
ભાવનગર યુનિવર્સિટી આયોજિત આંતર કૉલેજ ફૂટબોલ સ્પર્ધામાં બોટાદકર કોલેજની સિદ્ધિ. રિપોર્ટર: ભાવેશ પરમાર (બોટાદ) મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ ફૂટબોલ સ્પર્ધા (ભાઈઓ) તારીખ ૧૩/૯/૨૪ ના રોજ ભાવનગર ખાતે યોજાયેલ. જેમાં બોટાદની કવિ શ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની ફૂટબોલ ટીમ સેમી ફાઈનલમાં પહોંચી હતી. તારીખ ૨૩/૯/૨૪ ના રોજ આંતર કોલેજ ફૂટબોલની સેમી […]
રાજકોટ શહેર જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ.
રાજકોટ શહેર જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા હરિફાઇ યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળા-કોલેજૉના ૬૦૦ વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશમાં વિવિધ પ્રાચીન રાસની ૩૦ કૃતિઓની અદભુત પ્રસ્તુતિ કરી હતી. જેમાં નમામિ દેવી નર્મદે, દીવા રાસ, મણિયારા સહિતના રાસો […]
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા થયેલ ડીમોલીશન.
રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા થયેલ ડીમોલીશન. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા નાયબ કમિશનર ચેતન નંદાણીના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ તા.૨૫/૯/ર૦ર૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથા રસ્તા પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૨૫૦ ચો.મી.ની અંદાજીત ૨.૦૦ કરોડ […]
રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ વાઇઝ સફાઈ કામદારો માટે “મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ વાઇઝ સફાઈ કામદારો માટે “મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ […]
રાજકોટ જામનગર રોડ પર નવા ફ્લાયઓવર બ્રિજની મુલાકાત સમીક્ષા મ્યુનિ.કમિશનર.
રાજકોટ જામનગર રોડ પર નવા ફ્લાયઓવર બ્રિજની મુલાકાત સમીક્ષા મ્યુનિ.કમિશનર. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જામનગર રોડ પરના હયાત સાંઢિયા પૂલ ખાતે નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ગતિમાં છે. શહેરના જામનગર રોડ પર નિર્માણાધિન સાંઢિયાપૂલ સાઇટ ખાતે રાજકોટ મહાનગરાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ […]
રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડી ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ સાતમો પોષણ માસ અંતર્ગત તા.૨૪-૯-૨૦૨૪ ના રોજ પુર્ણા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ખાતેના આંગણવાડી કેન્દ્ર હનુમાનપરા, મયુર બાલવાડી, કનકનગર આંગણવાડી કેન્દ્રોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા પ્રોગ્રામ ઓફિસર જનકસિંહ ગોહિલ તથા બાળ વિકાસ યોજના અધિકારી જયશ્રીબેન સાકરીયા તેમજ […]










