Gujarat

રાજકોટ પત્રકારો ને પડતી મુશ્કેલી અંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર.

રાજકોટ પત્રકારો ને પડતી મુશ્કેલી અંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડીયાની આગેવાનીમાં શહેરના હોદેદારોએ કલેકટર ને આવેદન પાઠવીને પત્રકારો ને પડતી મુશ્કેલી નિવારવા માંગ કરી હતી. પત્રકારોના સર્વાંગી હીત માટે કાર્યરત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તાજેતરમાં […]

Gujarat

સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષ વાઘેલા નો આજે જન્મ દિવસ

સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક ના ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષ વાઘેલા નો આજે જન્મ દિવસ. મૂળ રાજુલા નિવાસી અને ગુજરાત પ્રજાપતી કુંભાર સમાજના યુવા અગ્રણી તથા સાવરકુંડલા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક માં ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ બાલુભાઈ વાઘેલા નો આજે જન્મ દિવસ હોવાથી સામાજિક, રાજકીય તેમજ સાધુ સંતો, બેંક કસ્ટમરો દ્વારા તેમના મોબાઈલ નંબર 8156094811 પર […]

Gujarat

યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી નિમિતે સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ

યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી નિમિતે સલ્મ વિસ્તાર માં સાડી વિતરણ કરાઈ જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી અંતર્ગત તા.૨૨/૯/૨૪ ના રોજ સલ્મ વિસ્તાર પાળીયાદ રોડ બોટાદ ખાતે બોટાદ મુક્તિધામ ના […]

Gujarat

જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ અમરેલી જિલ્લા યુવા ઉત્સવમાં હર સાલ ની જેમ આ વખતે પણ મેળવેલી નોંધપાત્ર સફળતા.

જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ અમરેલી જિલ્લા યુવા ઉત્સવમાં હર સાલ ની જેમ આ વખતે પણ મેળવેલી નોંધપાત્ર સફળતા. શ્રી દિપક હાઇસ્કુલ અમરેલી ખાતે યોજાયેલ અમરેલી જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ સંગીત વિભાગમાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. શાળાના વિદ્યાર્થી હરીયાણી મીત હળવું કંઠય સંગીતમાં પ્રથમ નંબર પ્રાપ્ત […]

Gujarat

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દ્વિતીય સ્થાન મેળવ્યું તારીખ 21 અને 22 સપ્ટેમ્બર 2024 ના રોજ બે દિવસનો ગણિત મહોત્સવ યોજાયો.

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં દ્વિતીય સ્થાન મેળવ્યું તારીખ 21 અને 22 સપ્ટેમ્બર 2024 ના રોજ બે દિવસનો ગણિત મહોત્સવ યોજાયો. જેમાં શિહોર તાલુકાની શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી આકાશ ઘુઘાભાઈ જાંબુચાએ ગણિત મોડેલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી ધ્રુપકા શાળા, ધ્રુપકા ગામ સિહોર તાલુકો અને ભાવનગર જિલ્લાનું નામ […]

Gujarat

અમરેલી એલ.સી.બી એ ખુનના ગુનામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડયો

અમરેલી એલ.સી.બી એ ખુનના ગુનામાં ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડયો રાજુલા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ અને રૂ.૧૦,૦૦૦/- ના ઇનામી આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૨૩/૨૦૦૭, ઈ.પી.કો. કલમ ૩૦૨ વિ. મુજબના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી […]

Gujarat

રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો દ્વારા વન ડે પિકનિક યોજાઈ

રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો દ્વારા વન ડે પિકનિક યોજાઈ રોટરેક્ટ કલબ ઓફ કર્ણભૂમિ મેટ્રો સેવાકીય આને સામાજિક કર્યોની સાથે સભ્યોના આનંદ અને ઉત્સાહને પણ એટલો જ ન્યાય આપે છે ત્યારે. ગત તા. ૨૨-૦૯-૨૦૨૪ રવિવારના રોજ ક્લબ દ્વારા “સફર એક સુહાના” નામ હેઠળ વન ડે પિકનિક નું આયોજન કરવામાં આવેલું. જેમાં સભ્યોએ ડાંગ જિલ્લામાં આવેલ […]

Gujarat

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ […]

Gujarat

આર. સી મિશન શાળા વડતાલ ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ ગામની(દર્શન ને) મુલાકાતે.

આર. સી મિશન શાળા વડતાલ ધોરણ – ૮ના વિદ્યાર્થીઓ ગામની(દર્શન ને) મુલાકાતે. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ સોમવાર ના રોજ પ્રાર્થના સમય બાદ શાળાના મેનેજર શ્રી રેવ. ફાધર રૂમાલ્દોની પૂર્વ મંજૂરી લઈ શાળાના આચાર્યશ્રી ની રજા સાથે ધોરણ – ૮ના વર્ગ શિક્ષક ડો. શૈલેષ વાણીયા શૈલ 42 બાળકોને લઈને ગામ દર્શને નીકળ્યા. આગલાં દિવસે વર્ગ ખંડ માં […]

Gujarat

યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે શુભેચ્છા મુલાકાત તથા બાળકો ને આઈસક્રીમ નું વિતરણ કરાયું

યંગ જાયન્ટ્સ – બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે શુભેચ્છા મુલાકાત તથા બાળકો ને આઈસક્રીમ નું વિતરણ કરાયું જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન સેવા સંસ્થા યંગ જાયન્ટસ બોટાદ દ્વારા જાયન્ટસ સપ્તાહ ઉજવણી- ૨૦૨૪ અંતર્ગત ઈશ્વરની સૌથી નજીક […]