પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર શહેરના મુખ્ય બજારનાં માર્ગ પર ઠેર ઠેર મસમોટા મોટા ખાડાને લઇને અકસ્માતની ભિતી.. રાધનપુર બન્યું ખાડાનગરી, બજારમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર જગ્યાએ રોડ પર મોટા મોટા ખાડાઓ.. વેપારીઓ સહિત વાહનચાલકો બન્યા પરેશાન.. તાજેતરના ભારે વરસાદથી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં કપચી બહાર નીકળી […]
Author: Admin
હારિજ પોલીસે ખોવાયેલા 40 મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકોને સોંપ્યા, મોબાઇલ પરત મળતા ખુશી છલકાઈ.
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર હારિજ પોલીસે ખોવાયેલા 40 મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકોને સોંપ્યા, મોબાઇલ પરત મળતા ખુશી છલકાઈ. મોબાઇલ ગુમાવનાર અરજદારોમાં મોબાઇલ પરત મળતા આનંદ છવાયો,પોલીસની સરાહનીય કામગીરીને અરજદારોએ સરાહી.. 40 જેટલા ખોવાયેલા મોબાઇલ હારિજ પોલીસને ટેક્નિકલ ટીમ બનાવી CEIR પોર્ટલના ઉપયોગથી મોબાઇલ શોધવામાં સફળતા મેળવી.. પાટણ જિલ્લાના હારિજ શહેરમાં મોબાઇલ ગુમ થવા […]
સાંતલપુરના ગરામડી ગામમાં UGVCL ની ઘોર બેદરકારી,ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થયો, અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થયા..
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સાંતલપુરના ગરામડી ગામમાં UGVCL ની ઘોર બેદરકારી,ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થયો, અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થયા.. વીજપ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને રાખ થયા, TV, ફ્રિજ, પંખા સહીતના ઉપકરણો બળી જતાં ગામમાં લાખોનું નુકશાન થતાં યોગ્ય વળતરની માંગ .. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી […]
મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ
મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એસ એન સોનારા મેડમ નો આજે જન્મદિવસ મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા જાંબાઝ મહીલા *પી.એસ.આઇ શ્રી.એસ.એન. સોનારા* જે સિધમ જેવી પર્સનાલીટી ધરાવતા અને જનતા ની સુરક્ષા, સલામતી માટે સદાય તત્પર એવાં બાહોશ, નિષ્ઠાવાન, પ્રામાણિક, બુટલેગરો જેના નામ થી ફફડી ઉઠે તેવા જાંબાઝ પી.એસ.આઇ *શ્રી.એસ.એન.સોનારા* સાહેબ ના જન્મદિવસે લાખ […]
નારી ગૌરવ નીતિ-૨૦૨૪ રાજ્ય સરકારની જાતિગત સમાનતાની પુનઃઘડતર નીતિ
નારી ગૌરવ નીતિ-૨૦૨૪ રાજ્ય સરકારની જાતિગત સમાનતાની પુનઃઘડતર નીતિ વિકસિત ગુજરાત @૨૦૪૭ ના સંકલ્પ ને સાર્થક કરવા માટે નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે. જે મહિલાઓના સશકિતકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૬માં નારી ગૌરવ […]
રાધનપુરના મસાલી રોડ ખાતે પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો..બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરના મસાલી રોડ ખાતે પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો..બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો *જાહેર રોડ ઉપર પીકપ ડાલું પાર્ક કરી ગફલતભરી રીતે દરવાજો ખોલતા બાઇક ચાલકને અથડાવતા ચાલકને કપાળ તથા પગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા..* *બાઇક ચાલકને વધુ સારવારની જરૂર જણાય આવતા મહેસાણાની ખાનગી […]
વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા મનુભાઈ સુથાર નો વિદાય સમારંભ યોજાયો..
વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા મનુભાઈ સુથાર નો વિદાય સમારંભ યોજાયો.. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે વિસ્તરણ રેન્જ ચાણસ્મા દ્વારા વય નિવૃત થતા મનુભાઈ સુથાર નો વિદાય સમારોહ યોજાયો હતો. આ વિદાય સમારોહ માં વન વિભાગ ચાણસ્માના ટી એચ ચૌધરી (પરિક્ષેત્ર વન અધિકારી) સહિત અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓ પણ […]
મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ
મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યશાળા યોજાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભ થયેલ સદસ્યતા અભિયાન અંતર્ગત તાલુકા ભાજપની કાર્યશાળા યોજાયેલ જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,કાર્યશાળાના જિલ્લાના ઇન્ચાર્જ ચંદુભાઈ મકવાણા, લખનભાઈ ભરડા, મેંદરડા ના પ્રભારી બહાદુરસિંહ કાગડા, તેમજ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી શ્રી ચિરાગભાઈ રાજાણી, તાલુકા […]
મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું
મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું સતત ચાલુ વરસાદ વચ્ચે ૨૪ કલાક વીજ પુરવઠો ખોરવાઈ નહીં તેની તકેદારી રાખવામાં આવેલ હતી મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સી.બી. ચરડવા અને વિશાલ ભાઈ ત્રિવેદી નું સન્માન કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને થોડા દિવસ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો […]
મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી
મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી ગાય માતાએ વાછરડી ને જન્મ આપતા પેંડા તુલા કરી પેંડા પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોને વિતરણ કરેલ આજના આધુનિક અને ફાસ્ટ જમાનામાં લોકો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે ત્યારે મેંદરડા તાલુકાના અરણીયાળા ગામે તાજેતરમાં ગૌ પ્રેમી ભીમભાઇ મારુ ની […]









