મેંદરડા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દિવસ મનાવામાં આવ્યો દેશની રાજનીતિમાં 25 જૂન 1975 ને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આજથી ૪૯ વર્ષ પહેલા દેશની કટોકટી જાહેર કરી હતી આ કટોકટી 635 દિવસ સુધી ચાલેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 જૂનને કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે […]
Author: Admin
માણાવદર મેંદરડા ના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમ વાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો
માણાવદર મેંદરડા ના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમ વાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો તાજેતરમાં લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વંથલી મેંદરડા વિધાનસભાની પેટા ચૂંટણી માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા વિધાનસભા મત વિસ્તારના માણાવદર વંથલી મેંદરડા ના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી ઈતીહાસીક જીત મેળવી સૌ પ્રથમ વાર લોકો સાથે મુલાકાત માટે આજે માર્કેટિંગ […]
વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ધિરાણ અંગે માર્ગદર્શન અપાયું
વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ધિરાણ અંગે માર્ગદર્શન અપાયું (સંવાદ થી સુરક્ષા, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા સાઇબર ફ્રોડ બાબતે વિસ્તૃત માર્ગદર્શન) આજ તા.૨૪-૬-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. શ્રી એસ.આઇ. સુમરાના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, ધિરાણ તેમજ કાયદો અને વ્યવસ્થા, સાયબર ફ્રોડ […]
મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે મધવંતી નદીમાં અચાનક પુર આવતા એક ખેડૂત તણાયો
મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે મધવંતી નદીમાં અચાનક પુર આવતા એક ખેડૂત તણાયો આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે આજે સાંજે વાવાઝોડા સાથે વરસાદ થતાં મેંદરડા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો જેના લીધે મેંદરડા મીઠાપુર મધુવંતી નદીમાં પૂર આવેલ હતા ત્યારે મીઠાપુરના રહીશ ખેડુત હીરાભાઈ કુંભાણી ઉંમર વર્ષ […]
મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડું સાથે અનરાધાર ધોધમાર વરસાદ ખાબક્યો
મેંદરડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડું સાથે અનરાધાર ધોધમાર વરસાદ ખાબક્યો કાળઝાળ ગરમી વચ્ચે પવનના સુસ્વાટા વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમી થી રાહત ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી છવાઈ મેંદરડા બાયપાસ રોડ અને મેંદરડા દાત્રાણા ખડીયા રોડ પર વૃક્ષો ધરાસાઈ થતાં રોડ બ્લોક થયેલા હતા મેંદરડા શહેરના તમામ રોડ રસ્તા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં […]
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ યોજાયો
મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવના ભાગરૂપે, આજે મેંદરડા હેલ્થ સેન્ટર તેમજ મેંદરડા બસ સ્ટેશન ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા […]
વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની શાનદાર
વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા.શાળામાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી આજરોજ વિસાવદર તાલુકાના રાવણી (કુબા) પ્રા. શાળા ખાતે ૨૧ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળા સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, ફિમેલ હેલ્થ વર્કરની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય પ્રદિપભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે આ શાળાના નિવૃત્ત શિક્ષક યોગાભ્યાસી જી.વી.જોશી દ્વારા ‘યોગ: કાર્યેષુ કૌશલમ્’ […]
અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું.
અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ મહેતા માદરે વતન પધારતાં ગ્રામ્યજનોએ ઉષ્મા સભર સ્વાગત કર્યું. જામજોધપુર તાલુકાના બગધરા ગામના રાજગોર બ્રહ્મ સમાજનું ગૌરવ એવા આચાર્ય શ્રીરમેશભાઈ મહેતા અમેરિકાથી માદરે વતન પધારવાના હોય, આજરોજ હિરાસર એરપોર્ટ ઉપર શ્રીજયેશભાઈ શીલુ (જામનગર જિલ્લા વિભાગીય પ્રમુખ,રા.બ્રા.જ્ઞા. સેવા સંઘ – રાજકોટ), પ્રદિપભાઈ ચાંવ, અક્ષયભાઈ જોશી, ભુપતભાઈ મહેતા, રમેશભાઈ અજુડીયા, મિલનભાઈ અજુડીયા, […]
વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના મેદાનમાં ૧૦ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી
વિસાવદર નગર પંચાયત હાઈસ્કૂલના મેદાનમાં ૧૦ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી (મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર, પત્રકારશ્રીઓની ઉપસ્થિતિ) આજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિસાવદર શહેરના નગર પંચાયત હાઈસ્કૂલના પટાંગણમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરી વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ સ્ક્રીનના પડદા ઉપર વિધાનસભા અધ્યક્ષ શ્રીશંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદી […]
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું
વિસાવદર વિવેકાનંદ સ્કૂલના બાળકોને શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષ રોપાનું વિતરણ કરાયું આજ તા.૨૦ જૂન ના રોજ વિસાવદરની શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ પ્રા.શાળાના બાળકોને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. શહેર કોંગ્રેસ પ્રમુખ જસ્મીનભાઇ જાની દ્વારા શાળાના એક – એક બાળકને વૃક્ષના રોપાઓનું વિતરણ કરી, પોત-પોતાના ઘર આંગણામાં રોપી અને વૃક્ષ ઉછેરની જવાબદારી મમ્મી, પપ્પા તથા બાળકને જતન […]










