ચોટીલાના દેવસર ગામે થી ગંજીપાના નો તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા (ચાર) ઈસમો ઝડપાયા. તા.૨૯/૬/૨૦૨૪ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવસર ગામે થી ગંજીપાનાનો તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ૦૪ (ચાર) શકુનીઓને રોકડા રૂ.૩૨,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ મળી કુલ મુદામાલ કિ.રૂ.૫૨,૩૦૦/- મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ચોટીલા સર્વેલન્સ […]
Author: Admin
મેંદરડાના અમરગઢ રોડ પર આવેલ વાડીમાં થોડા દિવસ પહેલા દીપડાએ બાળકને ફાડી ખાધો હતો જેના પરિવારને પાંચ લાખ રૂપિયા નો ચેક આપી સહાય આપવામાં આવેલ
મેંદરડાના અમરગઢ રોડ પર આવેલ વાડીમાં થોડા દિવસ પહેલા દીપડાએ બાળકને ફાડી ખાધો હતો જેના પરિવારને પાંચ લાખ રૂપિયા નો ચેક આપી સહાય આપવામાં આવેલ આ બનાવ મેંદરડા પંથકના સામાકાંઠે અમરગઢ રોડ પર આવેલ ખેતરે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારના સાડા ત્રણ વર્ષનો પુત્ર રોહિત પ્રકાશભાઈ જામરીયા ને દીપડો ઉઠાવી ગયેલ જે અંગે આજુબાજુ વિસ્તાર […]
મેંદરડા સામાકાંઠે આવેલ પી.એમ.શ્રી સીમ પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ભવ્ય ઊજવણી કરવામા આવેધ
મેંદરડા સામાકાંઠે આવેલ પી.એમ.શ્રી સીમ પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ભવ્ય ઊજવણી કરવામા આવેધ આ કાર્યક્રમમાં PGVCL કચેરી મેંદરડાના અધિકારી જે.જે.હીંગોરા,CRC કૉ ઑર્ડિનેટર બહાદુરસિંહ વાળા , સરપંચ જે.ડી.ખાવડુ , ઉપસરપંચ કમલેશભાઈ સોલંકી, ગ્રા.પં.સભ્ય ઈદ્રીશભાઈ વડગામા, તાલુકાના વિવિધ પાર્ટી-મોરચાના હોદ્દેદાર શ્રીઓ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરિયા, ભુરાભાઈ મકવાણા, હેમાંગભાઈ ધ્રાંગડ, રાજભાઈ બગડા, ખાખીમઢી […]
મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરી ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી
મેંદરડા પી.જી.વી.સી.એલ કચેરી ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી શહેરીજનો અને ખેડૂતોને વીજ પુરવઠો બાબતે હેરાનગતિ ન થાય તે સબબ 24/7 કર્મચારીઓ સતત ખડે પગે મેંદરડા પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર સી.બી. ચરડવા દ્વારા મહત્વ પૂર્ણ જાણકારી આપવામાં હતી જેમાં જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૪ થી મેંદરડા કચેરી હેઠળ આવતા છ જ્યોતિગ્રામ ફીડરો અને ૨૦ જેટલા ખેતીવાડી ફિડરોમાં […]
મેંદરડા ઢેબરીયા પ્લોટ વિસ્તાર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશોત્સવ ઉજવાયો
મેંદરડા ઢેબરીયા પ્લોટ વિસ્તાર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશોત્સવ ઉજવાયો મેંદરડા ના ઢેબરીયા પ્લોટ વિસ્તાર માં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર -૧૦ માં નાના ભુલકાઓ ને આંગણવાડી માં પ્રવેશોત્સવ કરાવવા માં આવેલ જેમાં વોર્ડ-નં-૧૮ ના સદસ્ય પરસોત્તભાઈ ઢેબરીયા, આંગણવાડી સંચાલક જાનવીબેન જાદવ, આઈ.સી.ડી.એસ.ના પી.એસ..ઈ વર્ષાબેન ગોંડલીયા, હેલ્પર મનીષાબેન કિંદરખેડીયા સહિત નાઓ દ્વારા બાળકોને વિધીવત પ્રવેશોત્સવ કરાવી […]
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2024 ની ભવ્ય ઉજવણી
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2024 ની ભવ્ય ઉજવણી (કનુભાઈ ખાચર દ્વારા ) આજ રોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી, ધોરણ ૧ અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો. […]
વિસાવદર શહેરમાં ‘ભારત રક્ષા મંચ’ ના ૧૫ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી
વિસાવદર શહેરમાં ‘ભારત રક્ષા મંચ’ ના ૧૫ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી જુનાગઢ જિલ્લાના વિસાવદર શહેરમાં ભારત રક્ષા મંચના ૧૫ માં સ્થાપના દિવસની ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી. સૌ પ્રથમ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, બાદ નિવૃત શિક્ષક જી.વી.જોશી એ શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ સ્વામી નારાયણ મંદિરના હરિભક્ત અમુભાઈ જોશી એ ધૂન સાથે પ્રાર્થનાથી […]
મેંદરડા માં પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો દીપડાના હુમલાઓ માનવ પર થતા લોકોમાં રોષ ભભુકયો
મેંદરડા માં પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો દીપડાના હુમલાઓ માનવ પર થતા લોકોમાં રોષ ભભુકયો આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મેંદરડા પાસે આવેલ અમરગઢ રોડ પર એક ખેતરમાં પરપ્રાંતિય મજુર પરિવારના પાંચ વર્ષીય પુત્રને ગઈકાલે રાત્રિના 8:30 થી 9 ની આસપાસ અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી ખેતર થી દૂર લઈ ગયો […]
વ્યાજખોરી અંગે શ્રી આઇ.જી.પી. સાહેબ ભાવનગર નાઓની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન
વ્યાજખોરી અંગે શ્રી આઇ.જી.પી. સાહેબ ભાવનગર નાઓની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન શ્રી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ તરફથી તા.૨૧/૦૬/૨૦૨૪ થી તા.૩૧/૦૭/૨૦૨૪ સુધી IIIEGAL MONEY- LENDING ACTIVITY વિરુધ્ધ ખાસ ઝુંબેશનું આયોજન કરવા અંગે સુચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓની […]
મેંદરડા માં એક કલાકમાં પોણા બે ઇંચ ધોધમાર વરસાદ મેંદરડા મધ્યમાં પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું લોકોમાં હરખની હેલી
મેંદરડા માં એક કલાકમાં પોણા બે ઇંચ ધોધમાર વરસાદ મેંદરડા મધ્યમાં પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું લોકોમાં હરખની હેલી મેંદરડા માં આજે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા એક કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ થવા પામેલ હતો મેંદરડા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક થી બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો […]










