યુનાઇટેડ કિંગડમમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેમના આંતરિક વર્તુળને જણાવ્યું છે કે તેઓ “રાજીનામું આપવા” તૈયાર છે. કેબિનેટના એક સભ્યને ટાંકીને, મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે સ્ટાર્મર વડા પ્રધાન પદ છોડવા માટે તૈયાર છે પરંતુ “તે પોતાની શરતો પર કરશે.” ‘તેમને ખ્યાલ છે કે વર્તમાન અરાજકતા ટકાઉ નથી. તેઓ ફક્ત […]
Author: JKJGS
ઇબોલા વાયરસથી ૮૦ લોકોના મોત
વિશ્વ આરોગ્ય સંગઠને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના પ્રકોપને “આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી” જાહેર કરી છે. વાયરસના બુંદીબુગ્યો સ્ટ્રેન સાથે જાેડાયેલા તાજેતરના ફાટી નીકળવામાં લગભગ ૮૦ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. જાેકે, WHO એ કહ્યું કે આ ફાટી નીકળવો હજુ સુધી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી. વૈશ્વિક આરોગ્ય […]
અબુ ધાબીમાં યુએઈના બરાકાહ પરમાણુ પાવર પ્લાન્ટમાં ડ્રોન હુમલાને કારણે આગ લાગી
રવિવારે અબુ ધાબી ખાતે થી મીડિયા સુત્રોએ જણાવ્યું હતું કે, યુએઈના અલ ધફરા પ્રદેશમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની આંતરિક પરિમિતિની બહાર એક ઇલેક્ટ્રિક જનરેટરમાં ડ્રોન હુમલાને કારણે આગ લાગી હતી. કોઈ ઈજાના અહેવાલ નથી અને રેડિયોલોજીકલ સલામતી સ્તરો અકબંધ રહ્યા. ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશને જણાવ્યું હતું કે પ્લાન્ટની મુખ્ય સિસ્ટમો સામાન્ય રીતે કાર્યરત હતી, […]
‘તોફાન પહેલાની શાંતિ‘: ઈરાન પર નવા હુમલાના અહેવાલો વચ્ચે ટ્રમ્પે અલગ પ્રકારની પોસ્ટ શેર કરી
અમેરિકા ઈરાન સામે લશ્કરી હુમલા ફરી શરૂ કરી શકે છે તેવી અટકળો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રૂથ સોશિયલ પ્લેટફોર્મ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી. આ તસવીર, જે છૈં-જનરેટેડ દેખાતી હતી, તેમાં ટ્રમ્પને તોફાની સમુદ્રમાંથી પસાર થતા યુદ્ધ જહાજાે સામે ઉભા રહીને કેમેરા તરફ ઈશારો કરતા દર્શાવવામાં આવ્યા હતા. ગ્રાફિકમાં ઘણા જહાજાે […]
18 મેથી મેટ્રો રાત્રે 11 વાગ્યા સુધી દોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ફ્યુઅલ સેવિંગ માટે મેટ્રો સહિત જાહેર પરિવહન સેવાનો મહત્તમ ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ અપીલનો પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કેબિનેટમાં મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તે ધ્યાને લઈને GMRC દ્વારા મેટ્રો સેવાઓને 18 મેથી રાત્રિના 11 વાગ્યા સુધી દોડાવવાનો […]
વેકેશનમાં માતાપિતાના સમયના અભાવે બાળકોમાં વધ્યો એકલતાનો તણાવ
સ્કૂલ વેકેશન દરમિયાન નોકરીયાત માતાપિતા સંતાનોને પૂરતો સમય ન આપી શકતાં બાળકો એકલતા અને માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં મણિનગર, થલતેજ અને વસ્ત્રાપુરમાં ત્રણ સગીરોએ ગુસ્સે થઈ તોડફોડ, ઘર છોડવાની અને આત્મહત્યાની ધમકી આપતાં 181 અભયમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘરમાં એકલો હોવાથી ખોટા વિચારો આવે છે વસ્ત્રાપુરમાં 16 વર્ષીય સગીરનાં […]
કન્સલટન્સીના ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીની ઉચાપત કરી
અમદાવાદમાં વિઝાના નામે લોકો સાથે છેતરપિંડીના બનાવ બનતા હોય છે, ત્યારે હવે કન્સલટન્સીના ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીના પૈસા બારોબર લઈ લીધા છે. મેનેજરે ફીની રકમ ના તો યુકેની યુનિવર્સિટીમાં જમા કરાવી કે ના વિદ્યાર્થીઓને પરત આપી હતી. જેથી કન્સલ્ટન્સી દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ડેપ્યુટી મેનેજર વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડેપ્યુટી મેનેજરે વિદ્યાર્થીઓની ફીની ઉચાપત […]
સુત્રાપાડાના વાવડીમાં દીપડો પાંજરે પુરાયો
સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં એક દીપડો પકડાઈ જતાં ગ્રામજનોએ રાહત અનુભવી છે. વન વિભાગે વાળા પુંજાભાઈ કાળાભાઈની માલિકીની વાડીમાં પાંજરું ગોઠવ્યું હતું. દીપડો પાંજરામાં પકડાતા જ સુત્રાપાડા રાઉન્ડનો વન વિભાગનો સ્ટાફ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે […]
ગીર સોમનાથ જિલ્લામાં સંકલનની બેઠક
ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટરે તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવે, સૂત્રાપાડાની જેટીના પ્રશ્નો તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના બીનઅધિકૃત […]
ઢોર ડબ્બામાં અસહ્ય ગરમી અને સુવિધાના અભાવે 4 મહિનામાં 71 ગૌવંશના મોત
જૂનાગઢમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે. બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સામાન્ય લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત પશુ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવેલા અબોલ પશુઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. મનપા દ્વારા શહેરમાંથી પકડેલા રખડતા ઢોરોને ખામધ્રોળ ચોકડી નજીક આવેલા ટોરેન્ટ ગેસ પંપ પાસેના […]










