Gujarat

જામકંડોરણામાં રવિવારે યોજાશે પ્રેમનું પાનેતર’ 511 દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ

કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજવસ્તુઓ અને ભગવદ ગીતા ભેટ અપાશે , આજે રાસોત્સવ કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા, સી.આર.પાટીલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે  તૈયારીઓને આખરીઓપ 511 દિકરીઓના સમૂહ લગ્ન,125 વીઘા જમીનમાં આયોજન,10,000 સ્વયંસેવકો – કાર્યકરો ખડેપગે રહેશે,175,000 થી વધુ લોકો ભોજન લેશે,દરેક દિકરીને રૂ.3 લાખનું કરિયાવર,ધારાસભ્ય જયેશ રાદડીયા અને પરિવાર દ્વારા 9મી […]

Gujarat

જેતપુરનાં બોરડી સમઢીયા ગામ નજીક રાત્રિના સમયે રોડ પર આંટાફેરા ; વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ 

જેતપુરમાં ગ્રામ્ય પંથકમાં અવારનવાર સિંહ દેખા દેતા હોય છે. એવામા જેતપુરનાં બોરડી સમઢીયા ગામ નજીક રાત્રિના સમયે રોડ પર બે સિંહ લટાર મારવા નીકળ્યા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામ નજીક સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા. રાત્રિના સમય દરમિયાન 2 સિંહો બચ્ચા સાથે રોડ ઉપર વિહાર […]

Gujarat

માંગરોળ મજલિસએ હમદર્દ મિલ્લત ની જનરલ મીટીંગ યોજાય, નવા હોદ્દેદારોની બીન હરીફ વરણી કરાઈ, સૈયદ અહમદ હુશેન ફરી રીપીટ થયા

મજલિસઍ હમદર્દ મીલ્લતના પ્રમુખ તરીકે ફરી વખત સૈયદ અહમદમીયા બાપુ, ઉપ પ્રમુખ તરીકે મૌલાના અ.અઝીઝ પીર, જનરલ સેક્રેટરી તરીકે ફરી વખત હસનભાઈ  વરામ તેમજ ખજાનચી તરીકે માસ્ટર હસનભાઈ ભેદા ની નિમણૂક કરવામાં આવી , આજે હમદર્દને  મિલ્લતના હોદેદારો ની ત્રણ વર્ષ ની મુદત પુર્ણ થતા જનરલ બોર્ડની મીટીંગ યોજાય હતી જેમાં ટ્રસ્ટના સીનીયર સભ્ય એવા […]

Gujarat

રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી કે જેમના કાર્યકાળ દરમિયાન રાજુલા વીજપડી ડબલ પટ્ટી રોડ જેવા અનેક વિકાસલક્ષી અને ગ્રામ વિકાસ કામો માં લોક ફાળો તેમજ નવરાત્રી દરમિયાન બહેનોને સાડી જેવા સમાજલક્ષી કામોમાં અગ્રસ્થાન રહ્યું છે

રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી કે જેમના કાર્યકાળ દરમિયાન રાજુલા વીજપડી ડબલ પટ્ટી રોડ જેવા અનેક વિકાસલક્ષી અને ગ્રામ વિકાસ કામો માં લોક ફાળો તેમજ નવરાત્રી દરમિયાન બહેનોને સાડી જેવા સમાજલક્ષી કામોમાં અગ્રસ્થાન રહ્યું છે એવા પ્રતાપભાઈ મકવાણા પ્રતિભાશાળી અને પરોપકારી વ્યક્તિત્વ છે, જેમણે વાવેરા ગામને હંમેશા પોતાનું કુટુંબ માનીને તેનો સર્વાંગી વિકાસ […]

Gujarat

૨૪ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ની ઉજવણી  સાવરકુંડલા ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર – બે સરકારી પ્રાથમિક કન્યા શાળા ખાતે કરવામાં આવી 

૨૪ જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની  ઊજવણી સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર બે કન્યા શાળામાં કરવામાં આવી. જેમાં મહેમાન નજમાબેન અને તેમની ટીમ,    “મહિલા સહાયતાકેન્દ્ર” પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ માનવંતા વાલીઓના  માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા, નજમાબેને દીકરીઓને રસપ્રદ માહિતી આપેલ હતી આચર્યા  ભારતીબેનના માર્ગદર્શન હેઠળ  તમામ શાળા પરિવાર દ્વારા […]

Gujarat

ખેલ મહાકુંભ-2.0 તાલુકા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી કે.કે હાઈસ્કૂલ સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ મેળવી સિદ્ધિ

શ્રી કે.કે હાઇસ્કુલ સાવરકુંડલાના યજમાન પદે તા.૬-૧-૨૫ના રોજ સાવરકુંડલા તાલુકા ખેલ મહાકુંભની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન થયેલ.જેમાં દોડ,કૂદ અને ફેંકની સ્પર્ધામાં વિદ્યાર્થી ભાઈઓએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરેલ છે. અંડર-૧૪ ગોળાફેક સ્પર્ધામાં જેઠવા કૌશલ પ્રથમ, અંડર-૧૭ માં ૧૦૦ અને ૨૦૦ મી.દોડમાં ગોહિલ હેમાંગ પ્રથમ, ૧૦૦મી દોડમાં ચોટલિયા હર્ષિલ દ્વિતીય, ચક્રફેંકમાં ગોંડલિયા પ્રિન્સ પ્રથમ,બરછીફેંકમાં ધાખડા તરુણ દ્વિતીય અને […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના દાધિયા  ગામના ખેડૂતનો જુનાગઢ સન્માન સમારોહ

જૂનાગઢ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ મિટિંગ “ફાર્મર-ઇન્ડસ્ટ્રીઝ-એનજીઓ ઇન્ટરેકશન મીટ” હતી જેમાં સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામનાં પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ કનુભાઈ ભાલાળા કે જે ભીંડો, ટામેટા, તરબૂચ, મરચી, કેળ, ટેટી, હાઈ ટેક્નોલોજી દ્વારા ડુંગળીની ખેતી કરે છે, સાથે સાથે ખેતીની અંદર ડ્રિપ, મલચિંગ, ગ્રો-કવર, આંતરપાક,મિક્સ પાક પદ્ધતિ,પાકનું મૂલ્યવર્ધન અને નવીનતમ ટેક્નોલોજી અપનાવવા બદલ શાલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં […]

Gujarat

સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર બે પ્રાથમિક કન્યા શાળા ખાતે  ફાયર સેફ્ટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ

સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યાશાળા   ફાયર સેફટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર બે કન્યા શાળામાં મતદાતા જાગૃતિ દિવસ નિમિત્તે વાલી સંમેલન યોજાયું 

શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા સાવરકુંડલા આજરોજ આ  શાળામાં ૨૫  જાન્યુઆરી મતદાતા જાગૃતિ દિવસ નિમિતે શાળા નંબર બે કન્યાશાળામાં વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું અને આપણા બંધારણ અમલમાં આવ્યું એને ૭૫ વર્ષ પૂર્ણ થયા એ નિમિતે વાલી ગણ,  વિદ્યાર્થિનીઓ,શિક્ષકશ્રીઓ તેમજ આચાર્યા ભારતીબેન દ્વારા શપથ ગ્રહણ કરવામા આવ્યા બેન શ્રી દ્વારા આપણા “આમુખ” નુ વાંચન […]

Entertainment

અભિનેત્રી મમતા કુલકર્ણી કિન્નર અખાડા મહામંડલેશ્વર બનશે..??

૫૨ વર્ષની બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી લાંબા સમયથી વિવાદોમાં રહી હતી. તે પણ ઘણા વર્ષો પછી ભારત પરત આવી છે. જ્યારે તે દેશમાં આવી ત્યારે બધાને લાગતું હતું કે તે ફિલ્મોમાં કમબેક કરશે. પરંતુ અભિનેત્રીએ નવો રસ્તો અપનાવ્યો છે. તે મહાકુંભમાં સાધુ બની છે. તેણે નક્કી કર્યું છે કે તે કિન્નર અખાડા મહામંડલેશ્વર બનશે. ૨૪મી […]