Entertainment

આ વખતે ત્રિવેણીઘાટમાં સેલિબ્રિટીઓનો થશે જમાવડો, લાખો ભક્તોની વચ્ચે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સ્નાન માટે તૈયાર

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ 2025 શરૂ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક અને ભવ્ય પ્રસંગમાં લાખો શ્રદ્ધાળુઓ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. દર વખતની જેમ આ વખતે પણ આ પ્રસંગ તેની આધ્યાત્મિકતા અને ભવ્યતા માટે સમાચારમાં છે. પરંતુ આ વખતે કુંભ પર હિન્દી અને સાઉથના ફિલ્મ સ્ટાર્સનો પણ છવાયેલા રહેશે. આ વખતે […]

Entertainment

કંગનાએ કહ્યું- ‘ઇમરજન્સી’ બનાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવી, હું તેનાથી બહુ ઈન્સ્પાયર નથી થઈ

કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ 17 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એક્ટ્રેસે કહ્યું છે કે રાજકીય મુદ્દાઓ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે ભવિષ્યમાં ક્યારેય રાજકીય ફિલ્મો નહીં કરે. કંગનાએ ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે ફરી ક્યારેય કોઈ રાજકીય ફિલ્મ નહીં કરે. હું તેનાથી બહુ […]

International

જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા

​​​​​​બાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. હસીનાનો પાસપોર્ટ રદ થયાના થોડા સમય બાદ ભારત સરકારે તેના વિઝા લંબાવ્યા હતા. આથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હસીનાને બાંગ્લાદેશ મોકલશે નહીં. આ પહેલા 6 જાન્યુઆરીએ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ ધરપકડ […]

International

લોસ એન્જલસમાં કમલા હેરિસનું ઘર ખાલી કરાવાયું, ઈમર્જન્સી લાગુ; ચારેબાજુ હાહાકાર

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલિવૂડ […]

International

ચીને દુનિયાની સૌથી શક્તિશાળી મેટલ સ્ટોર્મ મશીનગન બનાવી, દર મિનિટે 4.5 લાખ રાઉન્ડ ગોળી છોડી શકે; અમેરિકન ફાલાનક્સથી સો ગણી ઝડપી

ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમણે દુનિયાની સૌથી શક્તિશાળી મશીનગન ‘મેટલ સ્ટોર્મ’ બનાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીના આ સૌથી શક્તિશાળી હથિયારમાં પાંચ કે તેથી વધુ બેરલ છે, દરેક બેરલ 4.5 લાખ રાઉન્ડ પ્રતિ મિનિટના દરે ગોળીઓ ફાયર કરી શકે છે. હાલ સૌથી શક્તિશાળી ગન વેપન સિસ્ટમ અમેરિકન સેના પાસે છે. ફાલાનક્સની આ અમેરિકન મશીનગન […]

International

2 વર્ષમાં 9 યુરોપિયન દેશમાં રાષ્ટ્રવાદી સરકાર, ઈટાલીના PM મેલોની લોકપ્રિય

યુરોપમાં રાષ્ટ્રવાદી લહેર છવાઈ છે. છેલ્લાં 2 વર્ષ દરમિયાન યુરોપના 44 દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સરકાર રચાઈ છે. બે વર્ષ સુધી યુરોપના કોઈ પણ દેશમાં રાષ્ટ્રવાદી અથવા કટ્ટર દક્ષિણપંથી પાર્ટીની સરકાર બની ન હતી. આ દરમિયાન ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સૌથી લોકપ્રિય રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી આવ્યાં છે. ઈનસાઈડ યુરોપના તાજેતરના સરવે મુજબ મેલોનીની લોકપ્રિયતા 62 […]

National

મહાકુંભમાં 14 વર્ષની દીકરીને ભગવામાં જોઈ પિતાનાં આંસુ છલકાયાં, 12 વર્ષ તપ કરશે

આગ્રાના રહેવાસી સંદીપ ઉર્ફે દિનેશસિંહ ઠાકરે વ્યવસાયે પેઠાના વેપારી છે. પરિવારમાં પત્ની રીમા સિંહ, દીકરી રાખી સિંહ (ઉં.વ.14) અને નાની દીકરી નિક્કી (ઉં.વ.7) છે. દિનેશની બે દીકરીઓ આગ્રાની કોન્વેન્ટ સ્કૂલ સ્પ્રિંગફીલ્ડ ઇન્ટર કોલેજમાં ધોરણ નવ અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ઉદ્યોગપતિ દિનેશ સિંહનો પરિવાર શ્રી પંચદશનામ જૂના અખાડાના મહંત કૌશલ ગિરિ સાથે ઘણાં વર્ષોથી […]

National

UP-રાજસ્થાન સહિત 3 રાજ્યોમાં 2 દિવસ બાદ વરસાદની શક્યતા; હિમાચલમાં તાપમાન -13.6 ડિગ્રીએ પહોંચ્યું

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. દેશના 15 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઓડિશા, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુરનો સમાવેશ થાય છે. આગામી બે દિવસમાં યુપી, રાજસ્થાન અને બિહારમાં વરસાદની સંભાવના છે. […]

National

કાલે એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો; રિમોટ વ્હીકલ ફેલ, ખાણમાંથી પાણી કાઢ્યા પછી મેન્યુઅલ સર્ચ કરાશે

આસામના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગસોમાં 300 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં 8 મજુરો છેલ્લા 72 કલાકથી ફસાયેલા છે. બુધવારે એક મજૂરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. હવે એરફોર્સના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. NDRF અને SDRFની ટીમો પણ મદદ કરી રહી છે. ભારતીય સેના અને આસામ રાઇફલ્સના ડાઇવર્સ અને મેડિકલ ટીમો સાથે એન્જિનિયર્સ […]

Gujarat

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પીંજારાવાડમાંથી દબાણો હટાવ્યા, લોકોના ટોળે ટોળા એકઠા થયા

ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવશે લીટી દ્વારા આજરોજ શહેરના બાર્ટન લાઇબ્રેરી વિસ્તારમાં આવેલ પિંજરાવાળા સ્થિત બે ધાર્મિક દબાણનો સફાયો કરવામાં આવ્યો હતો અને જમીન હસ્તગત કરવામાં આવી હતી. ભાવનગર શહેરને દબાણ મુક્ત રાખવા માટે તંત્ર કટિબદ્ધ છે અને દરરોજ ડબાણો દૂર કરવા અંગે ડ્રાઇવર હાથ ધરવામાં આવે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમને લેખિતમાં ફરિયાદ મળી હતી […]