સુરત: ભાગલ ચાર રસ્તા પર 6 લાખ રૂપિયા સમકક્ષ સોનાની લૂંટનો મામલો નોંધાયો છે. ફરિયાદી મહબૂબ સરકાર જ્વેલરી જૉબવર્કનો વ્યવસાય કરે છે. તેઓ ક્લાયન્ટ પાસેથી ડિઝાઇન બતાવીને સોનાની મેળવણી કરે છે અને અંબાજીવાળી ગલીમાં નકશી માટે મોકલાવે છે. બુધવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ મહબૂબના વ્યવસાય માટે કામ કરતો 17 વર્ષીય આકાશ લગભગ 64 ગ્રામ […]
Author: JKJGS
6 વર્ષ પહેલાં રાજધાની એક્સપ્રેસમાંથી 7.69 કિલો એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓ પકડાયા હતા
6 વર્ષ પહેલાં રાજધાની એક્સપ્રેસમાંથી 7.69 કિલો એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે આરોપીઓને કોર્ટ દ્વારા 15 વર્ષની કેદ અને રૂ.1.50 લાખના દંડની સજા ફરમાવી છે. 24 ઓક્ટોબર, 2018ના રોજ સુરત ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ની ટીમને માહિતી મળી હતી કે, રાજધાની એક્સપ્રેસના કોચ નંબર 5માં બે શખ્સો ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહ્યા છે. ડીઆરઆઇ ટીમે […]
36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, કોઈ બીજા ડૉક્ટરની ડિગ્રી પર તો કોઈ બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા મળ્યા
સુરત શહેરમાં એક પછી એક બોગસ ડૉક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 64 જેટલાં સ્થળોએ તપાસ કરતાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા, જે કાં તો બીજા ડૉક્ટરની ડિગ્રી પર […]
આમખુટામાં ગૌચરની જમીનમાં બિનઅધિકૃત રીતે માટી ખનન
માંગરોળ તાલુકાના આમખુટા ગામે સરકારી ગૌચરની જમીનમાં બિન અધિકૃત રીતે માટી ખનનનું મોટું કૌભાંડ બહાર આવતા ગામના જાગૃત નાગરિકે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે મામલતદાર અને ટીડીોને ફરિયાદ કરી હતી. જાગૃત નાગરિક રૂપસિંગ ગામીતએ લેખિત ફરિયાદ કરી જણાવ્યું કે આમખુટા ગામની હદમાં સરકારી ગૌચરની જમીનમાંથી મોટા પાયે માટી ખનન કરી બારોબાર માટી વેચી મારવામાં […]
ઈરાન-મુંબઈ થઈને સુરત APMCમાં આવેલું 10 લાખનું ચાઈનીઝ લસણ ઝડપાયું
સુરત એપીએમસીમાંથી 10 લાખ રૂપિયાની કિંમતનું 2150 કિલો ચાઈનીઝ લસણ ઝડપાયું છે, જેનો એપીએમસીએ નાશ કર્યો હતો. આ ચાઇનીઝ લસણ ચાઈનાથી ઈરાન, ઈરાનથી દરિયાઈ માર્ગે મુંબઈ પોર્ટ અને મુંબઈથી સુરત આવ્યું હતું. ચાઈનીઝ લસણ ખાવાથી કેન્સર થવાનું જોખમ હોવાથી વર્ષ 2014માં FSSAIએ (ભારત સરકારે) ચાઈનીઝ લસણના આયાત-વેચાણ પર પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ ચાઇનીઝ લસણ માટે […]
રાધનપુરના સાતુન ગામે પોગ્રામ ઓફિસર અને સીડીપીઓના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ યોજાયો
THR અને મીલેટસ માંથી સરગવાનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ બનાવવામાં આવી. સ્પર્ધામાં મિલેટ્સ અંતર્ગત વિજેતા થયેલ 1 થી 3 નંબર તથા THR વાનગી વિજેતા 1થી 3 નંબર ના વિજેતાઓને સર્ટી તથા ઈનામ આપવામાં આવ્યા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતૂન ગામ ખાતે પોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી તથા સીડીપીઓ અમીષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવનું […]
વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સન્માન સમારોહ પૂર્વે રાધનપુરમા વિરોધ નો વંટોળ
રાધનપુરને જિલ્લો જાહેર ના કરતાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર જગ્યાએ વિરોધના બેનર લગાવાયા શહેરની વિવિધ જગ્યાએ પોસ્ટર લગાવાયા, વિધાનસભા અધ્યક્ષના આગમન પહેલાં પોસ્ટરવોર. રાધનપુર જિલ્લો બનતા રોકવામાં આવ્યો હોય, રાધનપુરનો વિકાસ અટકાવ્યો હોય તેવા વિવિધ સૂત્રો સાથેના રાધનપુર શહેરના પ્રવેશ માર્ગથી લઈ મુખ્ય પ્રવેશ ગરનાળા અને કાર્યક્રમ તરફ જવાના રસ્તાઓ ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત […]
રાધનપુરના કલ્યાણપુરા બ્રિજ પર નાખેલી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં હોય શોભાના ગાંઠિયા સમાન બની
સ્ટ્રીટલાઈટો તો લગાવી પણ છેલ્લા 1 વર્ષથી લાઈટો ચાલુ ન થતાં શોભાના ગાંઠિયા સમાન બની…. આ લાઈટો ચાલુ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટીને કયો ગ્રહ નડે છે તેની ખબર પડતી નથી: સાંતલપુર,વારાહી સીધાડા, કલ્યાણપુરા, રાધનપુર આ તમામ જગ્યાએ બ્રિજ ઉપર થામલા ઉભા કર્યા છે પણ આજદિન સુધી સ્ટ્રીટલાઈટ ચાલુ ન થતાં આ સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન […]
બાંટવા ડેપો માટે નવી બસ સેવાઓ શરૂ કરવા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણીની માંગ
બાંટવા શહેર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે સારી પરિવહન સેવા પુનઃપ્રાપ્ત કરવા અને નવી બસ સેવાઓ શરૂ કરવી જરૂરી છે. ગત કેટલાક સમયથી, બાંટવા ડેપોમાંથી અનેક બસ રુટ બંધ કરાયા છે, અને લાંબા અંતરના મુસાફરો માટે બાંટવા ડેપોમાં *એક પણ સ્લીપર બસ* ની સેવા ઉપલબ્ધ નથી. બાંટવા ડેપોમાંથી શરુ કરવા માટેની મંગાયેલા નવા રૂટ: 1. […]
સાવરકુંડલા શહેરમાં આજરોજ મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ – ૩.૦ એસએમજીકેના યજમાન પદે યોજાયો
આજના ખેલ મહાકુંભમાં કબડ્ડી મેદાની રમતની વિવિધ ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો સાવરકુંડલા શહેરમાં આજરોજ સાવરકુંડલા તાલુકા મહાકુંભ – ૩.૦ નો અહીંની એસએમજીકેના યજમાન પદે પ્રારંભ થયો. આજે સાવરકુંડલા તાલુકાની કુલ ૩૩ કબડ્ડી ટીમોએ આ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે એસએમજીકે શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેક્ટર કુરેશી સાહેબે ઉપસ્થિત તમામ ખેલાડીઓ, કોચ, […]










