Sports

કોચની સલાહ પર ૯ વર્ષ પછી રોહિત શર્મા તેના નવા લક્ષ્યો પર કામ કરશે

બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ફ્લોપ રહ્યા બાદ રોહિત શંકાના દાયરામાં છે. કેપ્ટન હોવાના કારણે તેને વધુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તેના બાળપણના કોચ દિનેશ લાડે તેને એક મોટી સલાહ આપી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા તેની કેપ્ટન્સી અને બેટિંગ બંનેમાં ફ્લોપ રહ્યો હતો. […]

Entertainment

લોકડાઉનમાં મુલાકાત થઈ ,લગ્નના ૪ વર્ષ બાદ છૂટાછેડાના સમાચાર વાયરલ

ગત્ત વર્ષે નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડા પછી હવે આ વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં, ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. તો ચાલો આજે આપણે ધનશ્રી વર્માની પર્સનલ લાઈફ વિશે જાણીએ.ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. ચહલ […]

Sports

હાર્દિક પંડ્યાને તેના સ્લો-ઓવર રેટના કારણે તેને એક મેચ ના રમવા પર પ્રતિબંધ લાગ્યો

હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો, આઈપીએલ ૨૦૨૫ની પહેલી મેચ નહીં રમે IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જાેવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આઈપીએલ ૨૦૨૪માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ખરાબ સીઝન રહી હતી. […]

Entertainment

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાને એરપોર્ટ પર કોઈએ ધક્કો માર્યો, વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમની પુત્રી સાથે એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. તે દરમિયાન આરાધ્યા કંઈક એવું કરે છે જે ઐશ્વર્યાને આશ્ચર્યચકિત કરે છે. તે સમયનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે મામલો. બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર જાેવા મળે છે. ઘણી વખત તેમની સાથે આવું કંઈક થાય […]

Entertainment

બોલિવુડની સૌથી મોંઘી અભિનેત્રી પતિ કરતા વધુ પૈસાદાર છે, જાણો એક ફિલ્મ માટે કેટલો ચાર્જ લે છે

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલિવુડની નંબર વન અભિનેત્રી છે. દીપિકા પાદુકોણ હાલમાં માતા બની છે જેથી કામમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તમે જાણો છો કે, દીપિકા પાદુકોણ દરરોજ કરોડો રુપિયા કમાય છે. તો દીપિકા પાદુકોણની નેટવર્થ વિશે જાણો. બોલિવુડની નંબર વન અભિનેત્રી દીપિકા પાદુકોણ આજે પોતાનો ૩૯મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હાલમાં એક […]

Entertainment

ફિલ્મ ઇમરજન્સીમાં ફિટનેસને લઈ ચર્ચામાં આવ્યો છે ૬૦ વર્ષનો અભિનેતા

બોલિવુડ ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ફીલ્ડ માર્શલ સૈમ માનેકશોનો રોલ નિભાવનાર અભિનેતા મિનિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી હવે થોડા દિવસોમાં રિલીઝ થશે. ફિલ્મ અનેક વખત વિવાદોમાં પણ રહી […]

National

હવે ભારતમાં ઈન્ટરપોલની માફક રચાશે ભારતપોલ

ભારતમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલય, આવતીકાલ ૭ જાન્યુઆરીએ ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ઇન્ટરપોલની માફક બનાવવામાં આવ્યું છે. જે ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો રસ્તો ખોલશે. ચાલો જાણીએ ભારતપોલ શું છે, તે કેવી રીતે કામ કરશે અને તેની જરૂરિયાત શા માટે અનુભવાઈ ઈન્ટરપોલનું […]

National

શ્વાસ લેવામાં મુશ્કેલી, બર્ડ ફ્લુ જેવા લક્ષણ, ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાયરસથી બચવા ICMRS જારી કરી એડવાઈઝરી

હ્યુમન મેટાન્યુમોવાયરસ એક એવો વાયરસ છે જેના મોટાભાગના લક્ષણો સામાન્ય શરદી તાવ જેવા હોય છે. નોર્મલ કેસમાં શરૂઆતી લક્ષણોમાં ઉધરસ, ગળામાં ખરાશ, નાક વહેવુ જાેવા લક્ષણો જાેવા મળે છે. વિશ્વભરમાં ૭૦ લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલો ઘાતક કોવિડ- ૧૯ની મહામારી ફેલાયાના બરાબર ૫ વર્ષ બાદ ચીનમાં વધુ એક નવા વાયરસે દસ્તક દીધી છે. તેને […]

National

અત્યાર સુધીમાં HMPVના ૬ કેસ નોંધાયા, એલર્ટ પર રાજ્ય સરકારો

દેશમાં અત્યાર સુધીમાં હ્યુમન મેટાન્યૂમોવાયરસના ૬ કેસ મળી આવ્યા છે. તમામ કિસ્સાઓમાં બાળકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર તેની સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગભરાવાની જરૂર નથી. હ્યુમન મેટાન્યૂમોવાયરસ ચીનમાં વેગ પકડી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યો છે. ભારત પણ આનાથી અછૂત […]

National

કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા

બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે આસારામને શરતી જામીન આપ્યા છે. જામીન દરમિયાન આસારામ કોઈપણ અનુયાયીઓને મળી શકશે નહીં. બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને ૨૦૧૩માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. […]