Gujarat

સાવરકુંડલાના ભુવા રોડ પર કડબ ભરેલ આયસર ગાડીમાં લાગી ભીષણ આગ

આગ ઓલવવા પાલિકાના ફાયર ફાઇટરની ટીમ ફાયર સાધનો સાથે બનાવના સ્થળે તત્કાલ પહોંચી આગને કાબુ કરાય ગતરોજ લગભગ સાંજના સાત આસપાસના સમય અને રવિવારના હોલીડે માહોલમાં આગના બનાવની જાણ થતાં પાલિકાના સત્તાધીશો વિપક્ષો અને પોલીસ આગના બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ફાયર ફાઇટર હેડ જયરાજભાઈ ખુમાણ,કૌશિકભાઈ બોરીસાગર,રવિભાઈ જેબલીયા ,પ્રદીપભાઈ ખુમાણ દ્વારા ભારે જહેમત […]

Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ નું આયોજન કરવામાં આવ્યું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ ૧૯૨૫ થી શાખામાં વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર ઉત્થાનનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. હવે વિશ્વમાં ભારતમાતાનો જય જયકાર થાય માટે. વર્ષ-૨૦૨૫ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ છે જેના અનુસંધાને અંબાજી તાલુકા એકત્રીકરણ “સજજન શક્તિ સંગમ’નું યાત્રાધામ અંબાજી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અંબાજીને તાલુકો બાંધવામાં આવે […]

Gujarat

કોબ્રા સાપનો જીવ બચાવ્યો!

સાવરકુંડલાના વાઘનાથ પરા વિસ્તારમાં એક અનોખી ઘટના બની. એક કોબ્રા સાપ પાંચ  કિલોના ગેસના બાટલામાં ફસાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી રમેશભાઈ ચૌહાણે આ બાબતની જાણ વન વિભાગને કરી. વન વિભાગની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોએ મળીને ખૂબ જ મહેનત કરીને સાપને બચાવી લીધો. સાપને વધુ સારવાર માટે પશુચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. સારવાર બાદ સાપ સંપૂર્ણ […]

Gujarat

છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં નાસ્તા ફરતા તથા  પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી ક૨વા તમામ થાણા અમલદાર નાઓને સુચના કરેલ જે અનુસંધાને  છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એ.આર.પ્રજાપતિ નાઓના માર્ગદર્શન […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ વનરક્ષકો માટે હાફ મેરેથોન દોડ યોજાઇ

છોટાઉદેપુર જિલ્લામાં નવી ભરતી થયેલ ૪૩ જેટલા વનરક્ષકો  નાયબ વન સંરક્ષક શ્રી છોટા ઉદેપુર દ્વારા તારીખ 1 થી 7 સુધી બેઝિક તાલીમનું  અયોજન કરી વન વિભાગ માં કરવા ની થતી કામગીરી નુ બેઝિક નોલેજ મળી રહે તે માટે કરવા માં આવ્યું હતું જેમાં 13 બહેનો અને 30 ભાઈઓ ને જંગલ ટ્રેકિંગ, વાવેતર,  આગોતરા કામગીરી, દવ […]

Gujarat

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા  છોટાઉદેપુર નગરમાં આવેલ દરબાર હોલ ખાતે  સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જમાવટ ન્યુઝ ચેનલના હેડ દેવાંશીબેન જોશી સહીત જિલ્લા […]

Gujarat

છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર માથી ચોરાયેલ મોટરસાયકલોને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપીઓ તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેકટ કરતી ઝોઝ પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા વાહન ચેકીંગ તેમજ પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોઈ જેથી એ.સી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમાં હતા ત્યારે ચોકકસ બાતમી હક્કીકત […]

Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાણીયા ગામે રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર માંથી કિ.રૂ.૩,૩૪,૮૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ […]

Gujarat

દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ કરાઈ

દાણીલીમડામાં નશાકારક કફ સીરપની બોટલોનું ગેરકાયદે વેચાણ કરતા શખ્સની ધરપકડ દાણીલીમડા પોલીસને માહિતી મળી હતી કે દાણીલીમડાના બેરલ માર્કેટ વિસ્તારમાં ફાતેમા ફ્લેટમાં સરફરાઝ સુરતવાલા નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદે નશાકારક કફ સીરપ બોટલોનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે દાણીલીમડામાં નબીનગરની બાદમાં બેરલ માર્કેટ પાછળ અલહબીબ સોસાયટીના ફાતમા ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે […]

Sports

બે ટીમો WTC ૨૦૨૫ની ફાઇનલમાં પહોંચી

WTC ૨૦૨૫ની ફાઈનલ માટે ૨ ટીમ નક્કી થઈ ચૂકી છે. ભારતીય ટીમની સફર પૂર્ણ થઈ ગઈ છે. WTC ૨૦૨૫ની ફાઈનલ પણ આ જ વર્ષે રમાશે. જાણો ક્યારે અને કઈ બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૫ની ફાઈનલ રમાશે. આ મેચ માટે ૨ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી […]