ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ ખુબ ખાસ હતી. ટીમને ભલે જીત મળી નથી. તે સીરિઝમાં સૌથી સફળ બોલર રહ્યો છે. બુમરાહને પોતાના શાનદાર પ્રદર્શન માટે સીરિઝને સૌથી મોટા એવોર્ડથી સન્માનિત કર્યો છે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧-૩થી હાર મળી છે. સીરિઝની પહેલી મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા રિટેન કરી […]
Author: JKJGS
અશ્વિન બાદ સિનિયર ખેલાડી પણ રિટાયર, મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી
એક તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ તરફથી નિવૃત્તિની માંગણી થઈ રહી છે તો બીજી તરફ આ બંને સાથે રમી ચૂકેલા ભારતીય ઓલરાઉન્ડરે હવે જાહેરાત કરી છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ખેલાડીઓની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની શ્રેણીની વચ્ચે […]
‘તારક મહેતા’ શોમાં પરત ફરશે દયાભાભી ઉર્ફે દિશા વાકાણી!.. અસિત મોદીએ ખુલાસો કર્યો
દયાબેન છેલ્લા ૬ વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જાેવા મળ્યા નથી. દિશા વાકાણીએ ૨૦૧૮માં મેટરનિટી લીવ લીધી હતી. તારક મહેતા શોની દયાભાભી દિશા વાકાણી ૨ બાળકોની માતા બની છે. આવી સ્થિતિમાં તેના માટે કોમેડી શોમાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે. જાેકે, નિર્માતા અસિત મોદી હજુ પણ દિશાની વાપસી માટે આશાવાદી છે. એક ઈન્ટરવ્યુમાં […]
માતા કરીના કપૂરના સેન્ડલ હાથમાં પકડીને ચાલતો જાેવા મળ્યો તૈમૂર, ફોટો વાયરલ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો તૈમુર જન્મ બાદ સતત ચર્ચામાં રહે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તૈમુરના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેને જાેઈ સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટાર કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી […]
સૌથી ઊંચી શ્રીમદ રાજચંદ્રજીની મૂર્તિનો ભવ્ય મહામસ્તકાભિષેક, ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ધરમપુરમાં પવિત્ર શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી અને શ્રીમદ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપી. શ્રીમદ રાજચંદ્રજી એક આધ્યાત્મિક મહાપુરુષ હતા, જેમની સમૃદ્ધ ફિલસૂફી આજે પણ પેઢીઓને ઉત્થાન આપી રહી છે. અમિત શાહે આદરણીય ગુરુદેવશ્રી રાકેશજી સાથે યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજીની સૌથી ઊંચી પ્રતિમાના મહામસ્તકાભિષેકના પવિત્ર સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારંભ […]
જમ્મુથી શ્રીનગર, રેલવે વંદે ભારત સહિત ત્રણ નવી ટ્રેનો કરશે શરૂ
રેલવેએ જમ્મુ અને શ્રીનગર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનો સંકેત આપ્યો છે. આ રૂટ પર એક વંદે ભારત એક્સપ્રેસ અને બે મેલ/એક્સપ્રેસ ટ્રેનો દોડાવાશે. રેલવેએ આ રૂટ પરની ટ્રેનોનું સમયપત્રક પણ જાહેર કર્યું છે. ખાસ વાત એ હશે કે વંદે ભારત ટ્રેન ૩ કલાક ૧૦ મિનિટમાં વન-વે સફર પૂર્ણ કરશે. રેલવેએ આગામી સપ્તાહમાં જમ્મુ અને […]
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રવધૂ રાધિકા અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા
અનંત અંબાણીની પત્ની અને અંબાણી પરિવારની નાની દીકરી રાધિકા મર્ચન્ટ ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સ્ટાઈલિશ અંદાજ તો ક્યારેક તેની સુંદરતા ચાહકોનું દિલ જીતી લે છે. હાલમાં તેમણે શ્રીનાથજીના દર્શન કર્યા હતા. અંબાણી પરિવાર હાલમાં બોલિવુડ સ્ટારથી પણ વધારે ચર્ચામાં રહે છે. નીતા અંબાણીથી લઈ નાની વહુ અને દીકરી ઈશા સુધી ટુંકમાં અંબાણી પરિવારની મહિલાઓ […]
કોણ હોય છે અઘોરી, કેટલી સાધના કરવી પડે?.. તમે ન જાણતા હોય તો અઘોર પંથનો અઘરો ઈતિહાસ વિષે જાણો
આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે. આ સાધુ સંતોમાં એક એવો સમુદાય હોય છે, જેને જાેઈને સામાન્ય લોકોના મનમાં રોમાંચ અને રહસ્યની ભાવના જાગે છે. તેઓને ‘અઘોરી’ કહેવામાં આવે છે. અઘોરી હંમેશા સામાન્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. ચાલો જાણીએ અઘોરી કોણ હોય છે […]
જર્મની સરકારે પોતાના દેશમાં ભારતીયો માટે ચાલુ કર્યા ઓનલાઈન Visa સિસ્ટમ, જાેબ માટે ૧ અઠવાડિયાથી વધુ સમય લાગશે નહીં
જર્મની દર વર્ષે ઓછામાં ઓછા ૪ લાખ કુશળ કામદારોની અછતનો સામનો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, વિઝા પ્રક્રિયાનું આધુનિકીકરણ અને ડિજિટલાઇઝેશન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી વિશ્વભરમાંથી પ્રતિભાશાળી લોકો માટે જર્મની આવવું સરળ બને અને કંપનીઓને કુશળ સ્ટાફ મળવામાં લાંબો સમય લાગતો નથી. જર્મનીએ તેનું કોન્સ્યુલર સર્વિસ પોર્ટલ શરૂ કર્યું છે, જેના […]
ચીનમાં નવા વાયરસે તબાહી મચાવી, ભારતમાં પણ છે વાઈરસની અસર, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાેઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જાેવા મળ્યો નથી. ચીનમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ ના વધતા જતા કેસોને જાેતા ભારત દરેક પરિસ્થિતિ […]










