Gujarat

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુર પાવી ગામે વનકુટીર પાસેથી અશોક લેલન્ડ ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૪૪,૩૮,૯૬૦/- ના પ્રોહી મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી જેતપુરપાવી પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા I/C કે.એચ.સુર્યવંશી ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે […]

Gujarat

સુરક્ષા સેતુ અંતર્ગત વિધાર્થીની બહેનોને સ્વ – રક્ષણની તાલીમ આપવામાં આવી હતી

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક  ઇમ્તિયાઝ શેખના આદેશથી અને જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર રાઠોડના  માર્ગદર્શન હેઠળ જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ,વડોદરા દ્વારા જે.ટી.એ. સ્પોર્ટ્સ એન્ડ સેલ્ફ ડિફેન્સ એકેડમી અને વાડો કરાટે ડો એકેડમીના સહયોગથી સંખેડા સ્થિત ડી.બી. પારેખ હાઈસ્કુલની વિધાર્થીની બહેનોને સ્વ રક્ષણની તાલીમ જાબીરહુસેન મલેક દ્વારા સ્વ-બચાવ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ લેનાર તમામ બહેનોને સંખેડા […]

Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ, જિલ્લા આયુર્વેદિક અધિકારી […]

Gujarat

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિરિક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર 40 વર્ષથી વધારે ઉંમરનો છે. કે નહીં તેના માટે આધારકાર્ડ જોઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે. ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા માંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ […]

Gujarat

પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટીયાવાંટ ચોકડી રસ્તા ઉપરથી બે મોપેડ માંથી કિં.રૂ.૨.૫૨,૪૫૫/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના […]

Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના રીંછવેલ ગામ તરફ આવતા કાચા રસ્તા  ઉપરથી બોલેરો ગાડીમાંથી કિંપ.રૂ.૫,૭૨,૧૬૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ […]

Gujarat

એસોસિએશન ઓફ પીપલલિવિંગ વિથ એચ.આઈ.વી અને એઇડ્સ એપી પ્લસ સંસ્થા, વડોદરા દ્રારા છોટાઉદેપુરમાં શનિવારનાં હાટ બજાર ખાતે એચ.આઈ.વી એઇડ્સ પોસ્ટર આઈ.ઈ.સી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

એપી પ્લસ એનજીઓનાં સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત 1લી ડિસેમ્બર 2024 વિશ્વ એઇડ્સ દિવ  પખવાડિયું નિમિત્તે વર્ષ 2024ની થીમ ” Take the Right Path ” અંતર્ગત  છોટાઉદેપુર ખાતે ભરાતા શનિવારના હાટ બજારમાં બહોળા પ્રમાણમાં છોટાઉદેપુરનાં આજુ-બાજુ આદિવાસી વિસ્તાર માંથી આવતા લોકોને  એચઆઈવી/એઇડ્સ રોગ વિશે તથા તેના લક્ષણો, સારવાર અંગે જાગૃકતા દર્શાવતા પોસ્ટર પ્રદર્શન તથા હાટ બજારમાં આવતા […]

Gujarat

મકાઈના પાકને જીવાતથી બચાવવા નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર,બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતા – ભરતભાઈ રાઠવા

બિયારણને બીજામૃતનું પટ આપી વાવેતર કરી છું – ભરતભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા ગામના ખેડૂત ભરતભાઈ રાઠવા એમની સાથેની વાતચીતમાં જણાવે છે કે છેલ્લા સાડા ત્રણ, ચાર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. આત્મા પ્રોજેક્ટના માધ્યમથી જીવામૃત બનાવતા અને ખેતીમાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો ?  તેના વિશે માહિતી મળી હતી. મારી પાસે બે ગીર ગાય […]

Gujarat

પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેતા ખેડૂતો

છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક રીતે શાકભાજીનું વાવેતર કરતા સંજયભાઈ રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના દુમાલી ગામના શ્રીસંજયભાઈ રાઠવાના મોડેલ ફાર્મની ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી. સંજયભાઈ છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક રીતે હળદર, કંકોડા, દૂધી, ટમાટર, મરચા, ભીંડા, ચોળી, રીંગણ, મેથી, પાલક, તાંદલજાની ભાજી શાકભાજી ઉગાડીને વેચાણ કરે છે. તેઓના મોર્ડેલ ફાર્મ પર […]

Gujarat

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ – છોટાઉદેપુર

બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નું સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સમાપન રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતાનું માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે યોજાયેલ બે દિવસીય તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું છોટાઉદેપુર સાંસદ જશુભાઈ […]