Gujarat

કેશોદ રોડ પર રુદલપુર પાસે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ

માંગરોળ કેશોદ રોડ પર રુદલપુર ફાટક પાસે સ્કુટર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં પુત્ર અને પતિની નજર સામેજ મહીલા નું મૃત્યુ થયેલ છે જ્યારે ચાર વર્ષના  બાળકનો ચમત્કારીક બચાવ થયો છે 108 મારફતે મહીલા નાં મૂર્તદેહ માંગરોળ હોસ્પીટલ લાવવામાં આવ્યો હતો મહીલાના મોતને પગલે કેશોદના જોગી પરીવારમાં  શોક છવાઈ જવા પામેલ છે  અકસ્માત ની જાણવા […]

Gujarat

સાંસદશ્રી ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતીમા લીલીયામોટા ખાતે ભૂગર્ભ ગટરનું ભૂમિ પૂંજન કરતા ધારાસભ્ય કસવાલા

લીલીયામોટાની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત: કસવાલા લાઠીના ધારસભ્ય શ્રી તળાવીયા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતી ચેરમેન શ્રી ધોરાજીયા, સરપંચ અને ભાજપ કાર્યકર્તાશ્રીઓ, વેપારી મિત્રો બહોળી સંખ્યામા રહ્યા હાજર લીલીયા મોટા ના માથાના દુખાવા સમાન ભૂગર્ભ ગટરનું વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયું સૌ પ્રથમ લીલીયા […]

Gujarat

સાવરકુંડલાનાં આંગણે ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ એસોશિયેશન દ્વારા આયોજિત ૩૪મી ગુજરાત સ્ટેટ એસોસિયેશન સબ જુનિયર જુનિયર સિનિયર ભાઈઓ અને બહેનોની બેઝબોલ ટુર્નામેન્ટનો આજરોજ પ્રારંભ

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા બેઝબોલ એસોશિયેશન દ્વારા આયોજિત ૩૪મી ગુજરાત સ્ટેટ એસોસિયેશન સબ જુનિયર, જુનિયર, સિનિયર ભાઈઓ અને બહેનોની બેઝબોલ ટુર્નામેન્ટનો આજરોજ તારીખ ૭ મી ડિસેમ્બરના રોજ બપોરે ૧૨-૩૦  કલાકે પ્રારંભ થયો આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, પી. ડી. મીયાણી – વ્યાયામ સંઘ પ્રમુખ, […]

Gujarat

સાવરકુંડલા તાલુકાના જીરા ગામે આયુષ્યમાન વયવંદના કાર્ડનો કેમ્પ યોજાયો. જીરા, સિમરણ, બોરાળા, ભમોદ્રા, ઓળીયા, કરજાળા, ચરખડિયા સહિતના ગામોના વડીલોએ આયુષ્યમાન વયવંદના કાર્ડ કઢાવ્યા

સાવરકુંડલા તાલુકાના જીરા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીરા ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના અધ્યક્ષ સ્થાને આયુષ્યમાન વયવંદના કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો આકેમ્પમાં જીરા ઉપરાંત આસપાસના સિમરણ, બોરાળા, ભમોદ્રા, ઓળીયા, કરજાળા, ચરખડિયા સહિત આસપાસના ગામોના વડીલોએ લાભ લીધો હતો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન […]

Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ જે. વી. મોદી હાઈસ્કૂલમાં ઓનલાઈન સ્ટેમ ક્વિઝ યોજાઈ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલમાં ઓનલાઇન સ્ટેમ ક્વિઝ યોજાઇ. ગુજ કોસ્ટ ડી. એસ. ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને લોક વિજ્ઞાન કેન્દ્ર અને બાલ ભવન અમરેલીના સંપૂર્ણ સહયોગથી ડાયરેક્ટર  નિલેશભાઈ પાઠક અને આસિસ્ટન્ટ ચેતનભાઇ પાઠકના માર્ગદર્શન નીચે શાળાના ધોરણ ૯ થી ૧૨ ના ૧૫૦ વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી  સ્ટેમ ક્વિઝ સફળતાપૂર્વક આયોજન કરવામાં […]

Gujarat

માળીયાહાટીના તાલુકાનુ ગામ કુકસવાડા કુકસવાડા ગામે તાલુકા કક્ષાનો રવિ  કૃષિ મહોત્સવ યોજાયો

વહીવટી તંત્ર દ્વારા  માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો મામલતદાર શ્રી વાળા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ અને ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કૃષિ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ મકવાણા જિલ્લા પંચાયતના સદસ્ય હીરાભાઈ સોલંકી સરપંચ […]

Sports

ઝિમ્બાબ્વેએ ૩ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને ૨ વિકેટે હરાવ્યું

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેની ટીમો વચ્ચે ૩ મેચની ્‌૨૦ શ્રેણીની છેલ્લી મેચ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્‌સ ક્લબમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જાેરદાર સ્પર્ધા જાેવા મળી હતી. પરંતુ મેચની છેલ્લી ઓવરમાં ઝિમ્બાબ્વેએ ૨ વિકેટે મેચ જીતી લીધી હતી. જાેકે પાકિસ્તાને શ્રેણીમાં ૨-૦ની કમાન્ડિંગ લીડ મેળવી લીધી હોવા છતાં ઝિમ્બાબ્વેને શ્રેણીમાં ૨-૧થી હારનો સામનો કરવો પડ્યો […]

Entertainment

નાગા ચૈતન્ય-શોભિતા ધુલીપાલા લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા

હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બન્નેના લગ્નની વિધિ થઈ સાઉથ સ્ટાર્સ નાગા ચેતન્યા અને શોભિતા ધુલીપાલાએ ગઈકાલે ??સાંજે લગ્ન કરી લીધા. અહીં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બન્નેના લગ્નની વિધિ થઈ હતી. લગ્નના બંધનમાં બંધાયા બાદ હવે નાગાઅર્જૂન અને નાગાચૈતન્યએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્ન સમારોહના ફોટા શેર કર્યા છે. નાગા ચૈતન્ય […]

Entertainment

ઐશ્વર્યા-અભિષેકના તાજેતરના ફોટા જાેઇને છૂટાછેડાના સમાચાર ખોટા હોય તેવું લાગે છે

ઐશ્વર્યા અને અભિષેક એક ઈવેન્ટમાં સાથે હસતા અને સેલ્ફી લેતા જાેવા મળ્યા જ્યારે આખું સોશિયલ મીડિયા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તિરાડના સમાચારોથી ભરેલું છે, ત્યારે આ કપલે બધાને ચૂપ કરી દીધા છે. છેલ્લા ઘણા મહિનાઓથી એવી ચર્ચા ચાલી રહી હતી કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડા લેવા […]

Entertainment

‘પુષ્પા ૨’ફિલ્મને લઈને સાઉદી અરેબિયામાં જબરજસ્ત ક્રેઝ જાેવા મળ્યો

હાલમાં દેશ-વિદેશમાં ‘પુષ્પા ૨’ને લઈને ખૂબ જ ચર્ચા છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા ૨’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભારતમાં આ ફિલ્મને લઈને જેટલો ક્રેઝ જાેવા મળી રહ્યો હતો, તેટલી જ આતુરતાથી વિદેશોમાં પણ ‘પુષ્પા ૨’ની રાહ જાેવાઈ રહી હતી. હવે રાહ પૂરી થઈ છે અને ‘પુષ્પા ૨’ થિયેટરોમાં છે. ચાહકો ‘પુષ્પા ૨’ […]