Gujarat

દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે  પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

*પ્રાંત અધિકારી એ. કે. ભાટિયા સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરાયું* ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે ઝાલોદ પ્રાંત અધિકારી […]

Gujarat

ઝાલોદ પોલિસ દ્વારા રાત્રીના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી 

તારીખ 05-12-2024 ની રાત્રી દરમિયાન દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ મુજબ ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ રાઠવા દ્વારા રાત્રી દરમ્યાન ફરતા લોકો પર વોચ રાત્રી દરમ્યાન તળાવ વિસ્તાર અને સરદાર પટેલ ચોકમાં ઉભા રહી નગરના રસ્તા તેમજ સુમસામ જણાતા વિસ્તારોમાં બારીકાઈ થી ડ્રોન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝાલોદ પોલીસના પી.આઈ રાઠવા […]

Gujarat

ઝાલોદ મહિલા પોલીસને મંદબુદ્ધિ મહિલા મળી આવતા તેને મહિલા સેવા ટ્રસ્ટને સોપવામાં આવી 

ઝાલોદ નગરમાં ફરતી એક મંદબુદ્ધિ મહિલા અંગે નગરમા ફરતા રીક્ષા ચાલકને ધ્યાને આવતા તેઓએ નગરના સામાજિક કાર્યકર્તા એવા સંતોષ ભગોરા, મહેરાજ પરમાર, હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો હતો. મંદબુદ્ધિ મહિલા સાથે કાંઈક અજુગતી ઘટના ન સર્જાય તે હેતુથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક નગરના પોલિસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો.  આ મહિલા 04-12-2024 ના રોજ રાત્રી […]

Gujarat

ચલાલા આર્મી ટ્રેનીંગ રાઈફલ શુટિંગમાં શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવતા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થીઓને આર્મી ટ્રેનીંગમાં બેસ્ટ રાઈફલ શુટિંગમાં અને બેસ્ટ કેડેટમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપી તેને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાગરાજસિંહ રાઠોડ, માનવીરસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને એક સત્ર સુંદર આર્મીની ટ્રેનીંગ આપવામાં આવે છે. અને […]

Gujarat

એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતે અધિક નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણીની ઉપસ્થિતિમાં એનડીઆરએફ  દ્વારા સ્કુલ સેફટી અવેરનેશ પ્રોગ્રામ યોજાયો

એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુર ખાતે અધિક નિવાસી કલેકટર શૈલેશ ગોકલાણી ઉપસ્થિતિમાં NDRF દ્વારા સ્કુલ સેફટી અવેરનેશ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે પોતાનો બચાવ અને અન્ય લોકોના જીવ બચાવી શકાય તે અંગે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપમાં આવ્યું હતું.   જેમાં વડોદરાથી આવેલ એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર રમેશકુમાર દ્વારા તેમની ટીમ થકી શાળાના વિધાર્થીઓને આપાતકાલીન […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના બારાવાડ ગામે પ્રાથમિક શાળામાં 7 જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ બારાવાડ પ્રાથમિક શાળા 133 લાખના ખર્ચે સાત ઓરડા, કિચન શેડ અને કમ્પાઉન્ડ વોલ,બોયસ ટોયલેટ, બ્લોકનું બાંધકામ સરકાર માંથી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા રજૂઆત કરીને મંજૂરી મેળવેલ છે. જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની સાથે ઉપસ્થિત જિલ્લા સંગઠન પ્રમુખ  ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા […]

Gujarat

રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત રવિ કૃષિ મેળો પાવીજેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો

રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડતુલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી બે દિવસ રવિ કૃષિ મેળાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં આજરોજ રવિ કૃષિ મેળો પાવીજેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની […]

Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામના નાળા પાસે ખેતર તરફ જતા રસ્તા પરથી ઈક્કો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ પાડતી ઝોઝ પોલીસ

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામના નાળા પાસે ખેતર તરફ જતા રસ્તા પરથી ઈક્કો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૨,૫૯,૧૧૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઈક્કો ગાડી કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા.૬,૫૯,૧૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી ઝોઝ પોલીસ  આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો […]

Gujarat

ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જે પૈકી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની હતી

પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફીટનેશ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે અને રમત ગમતની પ્રવુતિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતો માટે સારી પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી અધિક પો મહાનિર્દેશક દ્રારા ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે અલગ અલગ રમતોનુ આયોજન કરવામાં આવે છે. જે રમતો પૈકી ફૂટબોલ સ્પર્ધા એસ.આર.પી જૂથ -2 અમદાવાદ […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવેશ સિંગલા નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેથનિગ ઓફ માઇનોર ઇરીગેશનનો 88.98 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે,ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ સિંગલા નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેથનિગ ઓફ  માઇનોર ઇરીગેશનનો 88.98 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેનાથી પાનવડ વિસ્તારના ગામોના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ થઈ શકે તેમ છે. અને પાણીના સ્તર પણ ઊંચા આવી શકે એમ છે. આજરોજ 138 જેતપુર પાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું […]