Entertainment

અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ એ તમામ રેકોર્ડ તોડ્યા

‘પુષ્પા ૨’ ફિલ્મે પહેલા દિવસે ભારતમાંથી ૧૭૫.૧ કરોડ રૂપિયાની કમાણી કરી એક દિવસ પહેલા સુધી તમામ ફિલ્મ નિર્માતાઓને ડર હતો કે કદાચ અમારી ફિલ્મનો રેકોર્ડ તૂટી જશે. એ ડર હવે સાચો થઈ ગયો છે. કારણ કે રેકોર્ડ્‌સ બનાવતાની સાથે જ તૂટી જવાના હોય છે અને ‘પુષ્પા ૨’ની આંધીમાં તમામ ફિલ્મોના રેકોર્ડ તુટી ગયા છે.લાઈવ ટ્રેકર […]

International

બાઈડેને વિશેષાધિકારનો ઉપયોગ કરીને, પુત્ર હન્ટરને ઘણા ગંભીર ગુનાઓ માટે માફ કરી દીધો

બાઈડેનને ઘણા ગંભીર ગુનાઓ માટે પુત્ર હન્ટરને માફ કરી દીધો બિઝનેસ ટ્રાન્ઝેક્શન, ટેક્સ સ્કેમ અને ચીનમાં મની લોન્ડરિંગ કાયદા સાથે સંબંધિત ગંભીર ગુનાઓ માટે ફેડરલ તપાસ હેઠળ છે જાે બાઈડેન સત્તામાં રહીને સતત વિવાદોમાં રહ્યા. હવે રાષ્ટ્રપતિ તરીકે તેમની પાસે માત્ર એક મહિનાનો સમય બાકી છે, પરંતુ તેઓ હજુ પણ વિવાદોથી મુક્ત નથી. તાજેતરનો મુદ્દો […]

International

બાઈડેનના પુત્રએ તેની ભાભીને જ ગર્લફ્રેન્ડ બનાવી હતી, બાદમાં ગર્લફ્રેન્ડે જ તેને જેલ ભેગો કર્યો

જાે બાઈડેન અમેરિકી રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાના છે. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ, તેઓ સંપૂર્ણપણે ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપશે. જતા પહેલા જાે બાઈડેને તેમના પુત્રએ કરેલા ગુનાઓ માટે માફી આપી દીધી છે. તેમની માફીની પણ ઘણી ટીકા થઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે હન્ટર બાઈડેનના પિતાએ રાષ્ટ્રપતિ તરીકે તેને આ ગુનાઓ માટે માફી […]

National

ફેમિના મિસ ઈન્ડિયાને બે કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખી ૯૯ હજાર પડાવ્યા

ફેમિના મિસ ઈન્ડિયા સાયબર ક્રાઈમનો શિકાર બની ફેમિના મિસ ઈન્ડિયાને સીબીઆઈના અધિકારીઓની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી દેશમાં દિવસે દિવસે ડિજીટલ એરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર માફિયાઓની જાળમાં અનેક લોકો ફસાય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવી છે.ઉત્તર પ્રદેશના આગ્રામાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે […]

National

સેબીએ એમએફએલ, તેના મુખ્ય અધિકારીઓ અને અન્યો સહિત ૨૪ એકમોને કારણ બતાવો નોટિસ પણ જાહેર કરી

માર્કેટ રેગ્યુલેટર સેબીએ મિસ્તાન ફૂડ્‌સ અને તેના પ્રમોટર અને સીએમડી હિતેશકુમાર ગૌરીશંકર પટેલ સહિત પાંચ કંપનીઓને આગામી આદેશ સુધી સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. આ પ્રતિબંધ કથિત નાણાકીય ગેરવહીવટ, કપટપૂર્ણ વ્યવહારો અને કોર્પોરેટ ગવર્નન્સ ક્ષતિઓ માટે લાદવામાં આવ્યો છે. મિસ્તાન ફૂડ્‌સ લિમિટેડ (સ્હ્લન્) ને હિતેશકુમાર, નવીનચંદ્ર પટેલ (ઝ્રર્હ્લં), રવિકુમાર પટેલ (ભૂતપૂર્વ ઝ્રર્હ્લં) અને જતીનભાઈ પટેલ […]

National

૧૧ મહિનાથી શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો MSPની કાયદેસર ગેરંટીની માંગ સાથે દિલ્હીમાં પ્રવેશવા મક્કમ

ખેડૂતો છેલ્લા ૧૧ મહિનાથી શંભુ બોર્ડર પર તેમની માંગણીઓને લઈને ઉભા હતા, પરંતુ હવે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યા છે. જાેકે, ખેડૂતો પાસે આ માટે પરવાનગી નથી. જેને ધ્યાનમાં રાખીને પોલીસે પણ નક્કર બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે બોર્ડર પર બેરિકેડ લગાવી દીધા છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે આજે પ્રથમ બેચમાં […]

National

ડ્રાઈવરને ઝોંકુ આવતા અકસ્માત, ૬નાં મોત

બોલેરો-ટ્રક વચ્ચે સામ-સામે ટક્કરથી અકસ્માત સર્જાયો ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લોકો મળત્યુ નિપજ્યા છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બોલેરોમાં ૧૧ મુસાફરો સવાર હતા […]

National

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે બેંકોને મોટી ભેટ આપી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને મોટી ભેટ આપી છે. નાણાકીય નીતિની બેઠકમાં લેવાયેલા ર્નિણય વિશે માહિતી આપતા ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ વખતે પણ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. મોંઘવારી પર અંકુશ લાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કે રેપો રેટ યથાવત રાખ્યા બાદ શક્તિકાંત દાસે […]

Gujarat

રાજયસભામાં સાંસદની બેન્ચ પરથી નોટોનાં મળતા હોબાળો

રાજયસભામાં કોંગી સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોનું બંડલ મળ્યું સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. હકીકતમાં, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે ગઈકાલે ગળહ સ્થગિત કર્યા પછી જ્યારે સફાઈ કરવામાં આવી હતી, ત્યારે સીટ નંબર રરર પરથી નોટોનું બંડલ મળ્યું હતું. તમને જણાવી દઈએ કે આ […]

National

રિઝર્વ બેકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના ર્નિણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા

ખેડૂતોને હવે ગેરન્ટી વગર ૨ લાખની લોન મળશે રિઝર્વ બેકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના ર્નિણયો જાહેર કરતી વખતે ખેડૂતો માટે લોનના નિયમો સરળ કરી દીધા છે. તેમણે વિના કોઈ ગેરન્ટીએ કૃષિ લોનની મર્યાદા વધારીને રૂ. બે લાખ કરી દીધી છે. એ પહેલાં એ મર્યાદા રૂ. ૧.૬ લાખ હતી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે તેમની છેલ્લી […]