Gujarat

વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનું રાત્રે ઉંઘી ગયા બાદ સવારે રહસ્યમય મોત

વડોદરા નજીક અક્ષર રેસિડેન્સી ખાતે રહેતા મિત્રોને મળવા તેમજ તેમની સાથે રહેવા માટે આવ્યો હતો વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીના રહસ્યમય મોતને પગલે ચકચાર મચી છે. રાત્રે ઉંઘી ગયા બાદ સવારે તે ઉઠ્‌યો જ ન હતો. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત મુજબ લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો અક્ષય રામજીભાઇ […]

Gujarat

વડોદરાના માણેજા પાસે એક અકસ્માતમાં એક વુદ્ધનુ મોત

માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતનો મામલો બન્યો, હેવી હાઇડ્રા ચાલકે ટુ વ્હીલર ચાલકને લીધો હતો અડફેટે વડોદરા માં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના ૧૫ ઓકટોબરે બની હતી, ટુ વ્હીલર ચાલક ૭૨ વર્ષીય વુદ્ધા સતીષભાઈનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર અકસ્માતની ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ […]

National

આજે રાષ્ટ્રીય પ્રદૂષણ દિવસે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણના મોરચે છે ટોપ પર્ફોર્મર

દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે, કચરાના યોગ્ય નિકાલ માટે પ્રદૂષણલક્ષી યોજનાઓ, સ્વચ્છ ભારત મિશન અને રિસાયક્લિંગ પ્રોજેક્ટ્‌સ જેવી અનેક પહેલ અને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે, કચરાના યોગ્ય નિકાલ માટે પ્રદૂષણલક્ષી યોજનાઓ, સ્વચ્છ ભારત મિશન અને […]

Gujarat

વડોદરામાં સાવલી-ઉદલપુર રોડ બે બાઈક સામ-સામે અથડાતા એકજ ગામના બન્ને યુવાનોનું મોત થયું

સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી ટીંબા રોડ પર બે બાઈકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બન્ને […]

Gujarat

માણાવદર મામલતદારની સ્મશાનગ્રહની મુલાકાત બાદ પાલિકાએ તાબડતોબ સફાઈ અભિયાન હાથ ધર્યું

માણાવદર પાલિકા હસ્તકના સ્મશાનગૃહમાં લાઈટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી. ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા. સ્મશાનમાં અગ્નિદા દેવા શબને લઈ આવનાર ડાધુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાંકડા રહ્યા ન હતા.બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા. સંડાસ- બાથરૂમ સફાઈના અભાવે નર્કાગાર બની ગયા હતા. આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશભાઈ શુક્લાની […]

Gujarat

સાવરકુંડલામાં દિવ્યાંગ નાગરિકો દ્વારા પ્રેરણાદાયી રીતે સેવાકાર્યો

આજરોજ ત્રીજી ડિસેમ્બર અર્થાત્ વિશ્વ દિવ્યાંગ દિવસ સમગ્ર વિશ્ર્વ જ્યારે આજે વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે આ દિવસે સાવરકુંડલા શહેરનાં દિવ્યાંગ નાગરિકો પર એક દ્રષ્ટિપાત કરતાં સાવરકુંડલા શહેરમાં પણ અનેક દિવ્યાંગ નાગરિકો પોતાનું જીવન કુદરતે બક્ષેલ અન્ય કૌશલ્ય દ્વારા સમાજમાં પોતાનું જીવન ખૂબ જ સ્વમાનભેર વ્યતિત કરે છે. સૌ પ્રથમ વાત કરીએ […]

Gujarat

અમરેલી જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સાવરકુંડલા શહેરના જેસર રોડ ગુરુકુલના વિદ્યાર્થીએ તૃતીય સ્થાન મેળવ્યું

તારીખ ૧લી  ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લેવાયેલી “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” અંતર્ગત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” અંતર્ગત જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થી વાઘેલા ખુશ ઉંદયભાઈએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને ફરીવાર જેસર રોડ ગુરુકુળનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યું છે.આ માટે શાળાના આચાર્ય ગીરીશભાઈ વ્યાસ સાહેબ તથા અન્ય તમામ ગુરુજનોના […]

Gujarat

જેતપુરના ગ્રાહકને ફોલ્ટ વાળું બાઈક ધાબડી દીધાની ફરિયાદ

ગોંડલ સ્થિત હોન્ડાની એજન્સીના સંચાલકનો ઉડાવ જવાબ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ  જેતપુર ના ગ્રાહક દ્વારા તમામ કાયદાકીય રીતે હોન્ડા કંપની અને તેમની એજન્સીના સંચાલક સામે લડી લેવાની તૈયારી જેતપુરના યુવાનને ગોંડલના એક હોન્ડાના શોરૂમના માલિકે ફોલ્ટવાળું હોન્ડા પકડાવી દીધા બાદ આ બાબતે યોગ્ય કરવાને બદલે મતલબ કે લાજવાને બદલે ગાઝેલા ગોંડલના યોગી હોન્ડા […]

Gujarat

ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર તથા ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે વિના મુલ્યે જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સાયન્સ સીટી અમદાવાદ પ્રવાસનું વર્ષ ૨૦૨૪-૨૫ માં આયોજન કરાયું છે

છોટાઉદેપુર જિલ્લાની સરકારી,ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચતર શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સિટીની વિનામૂલ્યે પ્રવાસનું આયોજન ચાલી રહ્યું છે.,ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીમાં દરેક શાળાના ૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકને વિનામૂલ્યે ગુજરાત સાયન્સ સીટી લઇ જવાશે.ગુજકોસ્ટ ,વિજ્ઞાન અને પ્રધ્યોગિક વિભાગ તાજેતરમાં એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સમગ્ર રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓને ગુજરાત સાયન્સ સીટી નો વિના મુલ્યે […]

Gujarat

ગુજકોસ્ટ(GUJCOST) દ્વારા છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઓનલાઈન ગુજરાત સ્ટેમ ક્વિઝ ૩.૦ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર દરમ્યાન યોજાશે. રજીસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓ ક્વીઝમાં ભાગ લઇ શકશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર,ડી.એસ.ટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્ટેમ ક્વીઝ તા.૦૨ થી ૦૫મી ડીસેમ્બર ૨૦૨૪  દરમ્યાન યોજાનાર છે. રજીસ્ટ્રેશન કરાવેલ વિધાર્થીઓ ક્વીઝમાં ભાગ લઇ શકશે.વિદ્યાર્થીઓના નવા યુઝર આઈડી અને પાસવર્ડ રજીસ્ટ્રેશન સમયે દર્શાવેલ ઈ-મેઈલ તથા મોબાઈલ નબર ઉપર મોકલી આપવામાં આવેલ છે તેમજ છોટાઉદેપુર જિલ્લામાં દરેક તાલુકા દીઠ હેલ્પ […]