National

એસ. જયશંકર અને વડાપ્રધાન મોદી વચ્ચેના સહયોગને કારણે આપણે ભારતીયોને વૈશ્વિક મંચ પર એક અદ્ભુત સિમ્ફની જાેવા મળે છે

હાલમાં વિશ્વમાં ભારત વિશે જે વાતોની ચર્ચા થાય છે તેમાં ભારતની વિદેશ નીતિમાં આમૂલ પરિવર્તન આવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના જબરદસ્ત સહયોગને કારણે આપણે ભારતીયોને વૈશ્વિક મંચ પર એક અદ્ભુત સિમ્ફની જાેવા મળે છે. જાે પીએમએ જયશંકરને રાજદ્વારી ર્નિણયો લેવાની સ્વતંત્રતા આપી છે, તો જયશંકર પણ લૂઝ બોલ પર […]

International

કેનેડામાં સરકારનું ઈમિગ્રન્ટ્‌સને લઈને કડક વલણ

૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમમાં આવ્યું કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકાર ઈમિગ્રન્ટ્‌સને લઈને કડક હોવાનું જણાય છે. આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓ સહિત ૭ લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાેખમમાં છે. કેનેડામાં ૨૦૨૫ના અંત સુધીમાં લગભગ ૫૦ લાખ કામચલાઉ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં કેનેડાના ઈમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા […]

Gujarat

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું

*1st December 2024 World AIDS Day “Take the rights path” “ *એચ.આઇ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીયે* ” 2જી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ  પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર , પ્રોજેક્ટ ડાયરેક્ટર (મંત્રીશ્રી)નિરન શાહ‌ દાહોદ દ્વારા સંચાલિત ટી આઇ પ્રોજે‌ક્ટ […]

Gujarat

સાત વર્ષ  પહેલા ભરુચ જિલ્લામાથી ચોરાયેલ મોટરસાયકલને પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી આરોપી તથા મો.સા.ને કબજે કરી ગુનો ડિટેક્ટ કરતી રંગપુર પોલીસ

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન,છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા  વાહન ચોરીના તેમજ મીલ્કત સંબંધી ગુના પોકેટકોપ ઇ-ગુજકોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય ડ્રાઇવ દરમ્યાન એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પો.સ્ટે. તથા આર.બી.વસાવા પો.સ.ઇ. રંગપુર પો.સ્ટે.નાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોસ્ટે […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી, ખાન ખનીજ વિભાગની ટીમે છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી પાંચ ટ્રકો અને 12 ટ્રેક્ટરોને ઝડપી પાડયા છે

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડિયાની અંદર બાતમીના આધારે  ફેરકુવા, જામલા,નસવાડી રોડ ખાતેથી 5 ટ્રકો, તેમજ lસિહોદ, લોઢણ,કડીલા ,પાદરવાટ, સીમલીયા, ફતેપુરા છોટાઉદેપુર વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા 12 ટ્રેકટરોને ઝડપી પાડયા છે. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા 1 […]

Gujarat

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪ની ઉજવણીનો પ્રારંભ

આદિવાસી અમૃત કુંભ મહોત્સવ-૨૦૨૪ રથનું ઉષ્માભેર સ્વાગત કરતા-મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ભગવાન બિરસા મુંડાના જીવનનો પરિચય આપતા-આદિજાતી વિકાસ રાજયકક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિ ઉજવવામાં આવે છે. બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર બિરસા મુંડાની જન્મ જયંતી નિમિતે “જાનજાતી ગૌરવ દિવસ”ની ઉજવણી […]

Gujarat

મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ પર થતી હિંસા નાબૂદી  અભિયાનની અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ ઉજવણી કરવામાં આવી

મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી તા.25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી વિવિધ થીમ આયોજિત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. જે ભાગરૂપે ત સેલ્ફ ડિફેન્સ  સેમીનારનું આયોજન  નસવાડી તાલુકાની એસ. બી.સોલંકી હાઇસ્કુલ ખાતે કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજના કર્મચારી દ્વારા મહિલા અને બાળ અધિકારીની […]

Gujarat

આદિજાતી વિકાસ કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો

આદિજાતી વિકાસ, પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબીનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ભૂલકા મેળો – ૨૦૨૪ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે ‘ભૂલકા મેળાનું આયોજન આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું.   […]

Gujarat

સ્કુલેથી પરત ફરતી બાળકીઓ સાથે છેડતી કરનાર બે નબીરા ઝડપાયા

ગણતરીના કલાકોમાં બે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરતી રંગપુર પોલીસ.  છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાળાએ જતી  બાળકીઓની છેડતી કરનાર બે સંજય ઉર્ફે સચીનભાઇ નમલીયાભાઇ રાઠવા અને સરતાનભાઇ સાંતીયાભાઇ રાઠવા નબીરાઓને રંગપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. છોટાઉદેપુરમાં રાઠ વિસ્તારમાં આ છેડતીનો બનાવ બન્યો હોય જે બાબતે પોલીસે ગંભીર […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડ અપડેટ, નવા મોબાઈલ નંબર એડ કરવા તથા રેશનકાર્ડ આધાર સાથે  લિંક કરવાની કામગીરી પૂરજોષમાં

છોટાઉદેપુર જિલ્લામાં નવા આધારકાર્ડ અને સુધારા – વધારા માટે નાગરિકો નજીકના સ્થળે જઈ કરાવી શકાશે છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડ અપડેટ, નવા મોબાઈલ નંબર એડ કરવા તથા રેશનકાર્ડ આધાર લિંક કરવાની કામગીરી પૂરજોષમાં ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના લોકોને ઘર આંગણે કેવાયસીનો લાભ થઈ રહ્યો છે જરૂરિયાત અનુસાર કીટના સ્થળની બદલી અલગ અલગ જગ્યાના લોકેશન પર આધાર […]