અમદાવાદના વેપારીના આધાર કાર્ડ સાથે ચેડાં કરી, આધારની વેબસાઇટ પર વેપારીના એઆઇ જનરેટેડ ડીપફેક વિડિયોની મદદથી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરીને ઓટીપી વગર જ મોબાઇલ નંબર બદલી છેતરપિંડી કરતી ગેંગના ચાર સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.આ ગેંગ દ્વારા વેપારીના આધાર કાર્ડની મદદથી જુદી જુદી બેંકમાં ખાતું ખોલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આધાર સાથેનો […]
Author: JKJGS
પરિવારથી વિખુટા પડેલા 12 વર્ષના બાળકનું મિલન
રાજકોટ નજીક આણંદપર ગામે ભરતભાઈની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખેત મજૂર બહાદુરભાઇનો 3 વર્ષનો પુત્ર પ્રિન્સ આજે સવારે 8 વાગ્યા આસપાસ વાડીએ પોતાના ઘર પાસે રમતો હતો અને તેના પિતા કુંવાની પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા જ્યારે માતા ઘરકામમાં વ્યસ્ત હતી ત્યારે રમતા રમતા 3 વર્ષીય પ્રિન્સ વાડીમાં પાણીની કુંડી પાસે પહોંચી ગયો […]
એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ શખસ ઝડપાયો, LCBએ ભંડારીયા ગામના બસ સ્ટેશન પાસેથી શખ્સને દબોચ્યો
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં ભંડારીયાના શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ દાખલ થઈ હતી. જે બાદ આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હતો. જેને લોકલ ક્રાઈમ બ્રાંચે ભંડારીયા ગામથી ઝડપી વરતેજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. એટ્રોસીટી એકટના ગુનાનો આરોપી ઝડપાયો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે […]
20 લાખના લાંચ કેસમાં CGSTના સુપ્રિટેડન્ટ અને વકીલ રીમાન્ડ ઉપર
CGST કચેરીમાં GST નંબર ભરવા અને ખોટા બીલો બાબતે થયેલ અરજીની પતાવટ માટે રૂ.20 લાખની લાંચની માંગણી કરનાર અને આ રકમ સ્વીકારનાર વકીલને ખાસ કોર્ટના જજ ટી.એસ. બ્ર્હ્મભટ્ટે 36 કલાકના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા ફરિયાદી વિરૂધ્ધ GST નંબર ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે અરજી થઇ હતી. […]
સાબરમતી રીવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલી બિનવારસી લાશના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો તો પરંતુ આ કેસ હવે હત્યામાં ફેરવાયો છે. યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો હતો, ચહેરો ખરડાયેલો… શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી પોલીસે સોલ્વ કરી. મૃતકની ઓળખ […]
મનપામાં ઐતિહાસિક જીત બાદ ભાજપની આભારસભા
ભારતીય જનતા પાર્ટી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક 59 સીટ ઉપર વિજય મેળવ્યો તથા 1 સીટ ઉપર બિનહરીફ થઇ આમ કુલ 60 સીટ થી ઈતિહાસ રચ્યો. આ ઐતિહાસિક જીત સંદર્ભે ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા, જામનગર શહેરના નગરજનોને આભાર વ્યક્ત કરવા ચાંદી બજાર ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત વિજય શંખનાદ તથા જય […]
જામનગરમાં ચૂંટણીના મનદુઃખે વેપારી-ભાઈ પર હુમલો
જામનગરમાં ચૂંટણી સંબંધિત જૂના મનદુઃખને કારણે એક વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. આ મામલે એક શખ્સ વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મયંકભાઈ દિનેશભાઈ ફલિયા (ઉ.વ. ૨૫, વેપારી, રહે. જામનગર) છે. આ ઘટના પવનચક્કી ઢાળીયા નીચે, નવી નાતની વાડી પાસે બની હતી. ફરિયાદ મુજબ, આરોપી રવી ઉર્ફે રવી […]
જામનગરમાં નદીકાંઠેથી યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી નગર નજીક નદી કાંઠેથી આજે 25 વર્ષીય તપેન્દ્ર જંનકર સાવન નામના યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો એક પથ્થર મળી આવ્યો હતો. વધુમાં, નદીના પાણીમાંથી GJ 11 BF 6143 નંબરનું એક એક્ટિવા […]
૨૦૨૬ ના T20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડના ૩ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ દ્વારા પોતાની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને એ પણ પુષ્ટિ આપી કે, સુઝી બેટ્સ, સોફી ડિવાઇન અને લીઆ તાહુહુ, આ બધા અનુભવી ખેલાડીઓ સાથે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર રહેવાનો ર્નિણય લેશે. બેટ્સે ટીમની પુષ્ટિ થાય તે પહેલાં જ રમતથી દૂર રહેવાનો ર્નિણય જાહેર કર્યો હતો, જ્યારે […]
હિમાચલ પ્રદેશ પંચાયત ચૂંટણી ૨૦૨૬ ની જાહેરાત
૨૬, ૨૮ અને ૩૦ મેં ના રોજ યોજાશે ચૂંટણી અને ૩૧ મેં ના રોજ આવશે પરિણામ હિમાચલ પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં આગામી પંચાયતી રાજ ચૂંટણીઓ માટે સત્તાવાર રીતે સમયપત્રક જાહેર કર્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનર અનિલ ખાચીએ મંગળવારે વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ત્રણ તબક્કાની ચૂંટણી કવાયત માટેનો માર્ગ મોકળો થયો. સમયપત્રક […]










