રમશે ગુજરાત, જીતશે ગુજરાત: આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી રાજ્યના યુવા રમતવીરોનું સશક્તિકરણ સ્પોર્ટ્સ હબ બનતું ગુજરાત: વૈશ્વિક સ્ટેડિયમથી લઈને છેવાડાના ખેલાડી સુધીનો સુવર્ણ અધ્યાય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ‘ નિમિત્તે રાજ્યની રમતગમત નીતિના સફળ પરિણામો સામે આવ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ખેલ મહાકુંભ‘ને […]
Author: JKJGS
રક્ષાબંધન પર્વ નિમિત્તે SOS સંસ્થાની બાળાઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી
રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શુક્રવારે લોકભવન-ગાંધીનગર ખાતે SOS સંસ્થાના કચ્છ-ભૂજ કેન્દ્રની બાળાઓએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાળાઓ સાથે આત્મીય સંવાદ કરી તેમના શિક્ષણ, અભ્યાસ અને ભવિષ્યના ધ્યેયો અંગે જાણકારી મેળવી હતી. બાળાઓએ રાજ્યપાલશ્રીને પોતાના હાથે તૈયાર કરેલ પેઇન્ટિંગ ભેટ કરી હતી. SOS સંસ્થા દ્વારા બાળકોના […]
છેલ્લા ૪ મહિનામાં ૧ લાખથી વધુ નાગરિકોએ ઘરેબેઠા મેળવ્યા પ્રમાણપત્ર; ‘સુગમ ડિજિટલ ગુજરાત‘ને અભૂતપૂર્વ પ્રતિસાદ
વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુઓ માટે જાતિ, આવક અને ઈઉજી સહિતના પ્રમાણપત્રો હવે ઓનલાઈન રાજ્ય સરકાર દ્વારા નાગરિક સેવાઓના ડિજિટાઈઝેશનને વધુ વેગ આપીને કલ્યાણકારી અને શૈક્ષણિક યોજનાઓ માટેના જાતિ, આવક સહિતના વિવિધ ૦૭ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે છેલ્લા ચાર મહિનામાં એક લાખથી વધુ નાગરિકોએ ‘સુગમ ડિજિટલ ગુજરાત‘ પોર્ટલ મારફતે આ ઓનલાઈન સેવાઓનો […]
બનાસકાંઠા રેન્જ પોલીસે ધાનેરા પાસેથી ૨૨૮ કિલો જેટલો પોસડોડાનો જથ્થો ઝડપી પડ્યો
જિલ્લામાં નશાના કાળા કારોબારની પદાર્થોની હેરાફેરી સામે રાજ્ય પોલીસની ટીમે કડક કામગીરી કરી છે જેમાં બનાસકાંઠા રેન્જ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધાનેરા નજીક દરોડો પાડીને લક્ઝુરિયસ કારમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદે પોસડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમને જાેઈ જતાં જ તસ્કર કે કારચાલક અંધારાનો લાભ ઉઠાવીને પોતાની ગાડી રસ્તા પર જ મૂકીને રફુચક્કર થઈ […]
અમરેલીના ધારીમાં રેલવે ટ્રેક નજીક ભેંસ ડુંગર પરથી નીચે પટકાતા હાઇડ્રોલીક મશીનથી કરાયું રેસ્ક્યુ
અમરેલીમાં એક અઘરી ઘટના બનવા પામી હતી જેમાં, ધારી તાલુકામાં આવેલ છતડીયા રેલવે ટ્રેક નજીક એક ભેંસ ડુંગર પરથી નીચે પટકાતા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડુંગર પર ઘાસચારો ચરતી વખતે અચાનક પગ લપસતા ભેંસ રેલવે ટ્રેક નજીક આવેલા ઢોળાવમાં ખાબકી હતી, જેને પગલે માલધારી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટના મામલે મળતી […]
વડોદરા ઇ્ર્ંમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે AI આધારિત ટેસ્ટ ટ્રેકથી પરીક્ષા થઇ વધુ મુશ્કિલ
વડોદરા ખાતે ઇ્ર્ંમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટેનો ટેસ્ટ હવે અરજદારો માટે જાણે બોર્ડની પરીક્ષા સમાન બની ગયો છે. જૂન મહિનાથી શરૂ થયેલા AI આધારિત ટેસ્ટ ટ્રેકના કારણે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. આ ટેસ્ટમાં વાહન ચલાવવાની ચોકસાઈ અને ક્ષમતાની કડક ચકાસણી કરવામાં આવે છે. આ બાબતે વડોદરા ઇ્ર્ં અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ટેસ્ટનો […]
ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેનો સ્થાનિકો સાથે સીધો સંવાદ
હવે મત લેવા આવું ત્યારે ૩૦ ઈંચ વરસાદ પડે તો પણ પાણી નહીં ભરાય: બોપલ લોક દરબારમાં શ્રી અમિત શાહનું સ્થાનિકોને આશ્વાસન થોડા દિવસો અગાઉ અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ બોપલ, ઘુમા, શેલા, આંબલી અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે સ્થાનિકો સાથે સીધો સંવાદ […]
એશિયન ગેમ્સ માટે જાપાનની સુવિધાઓથી BCCI નાખુશ, ટુર્નામેન્ટ માટે મ્ ટીમ મોકલી શકે છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધિકારીઓ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારા આગામી એશિયન ગેમ્સ માટે જાપાનમાં સુવિધાઓથી નાખુશ હોવાનું કહેવાય છે. પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૩ ઓક્ટોબર સુધી ચાલશે. તે પહેલાં, મ્ઝ્રઝ્રૈં ના એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે મેનેજમેન્ટ નાખુશ છે અને વ્યવસ્થાને વધુ સારી રીતે સમજવા માટે એક નિરીક્ષક […]
ઋતિક રોશનના પુત્ર હ્રેહાન રોશને પોતાનું આલ્બમ લોન્ચ કરીને સંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ઋતિક રોશન અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝાન ખાનના પુત્ર હ્રેહાન, સંગીત સાથેના તેમના પરિવારના લાંબા સમયથી ચાલતા જાેડાણને અનુસરીને, પોતાનો મ્યુઝિક વિડીયો – ધીસ હેવનલી પ્લેસ લોન્ચ કરીને શરૂઆત કરી છે. જ્યારે વોર અભિનેતાએ તેમના પુત્રની પ્રશંસામાં એક સ્પષ્ટ નોંધ પોસ્ટ કરી, ત્યારે રાકેશ રોશન અને સુઝાને પણ હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી. ઋતિક […]
પાકિસ્તાન જાસૂસી સંબંધોના આરોપમાં દિલ્હીના દંપતીની ધરપકડ, ૨૦૨૪ થી ઓપરેટિવ્સના સંપર્કમાં હતા, દુબઈ થઈને સિમ કાર્ડ મોકલ્યા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન સ્થિત અને દેશની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થિત પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ દ્વારા સંચાલિત જાસૂસી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ મોડ્યુલ ૨૦ વર્ષના દિલ્હીના એક દંપતીની ધરપકડ કરીને પકડાયું છે, જે બે વર્ષથી તેના માટે કામ કરી રહ્યું હતું. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે આ દંપતીએ ઉપયોગમાં લીધેલા […]










