હવામાન વિભાગે ફરી એક વાર કરી મોટી આગાહી હવામાન વિભાગે ફરી એક વાર મોટી આગાહી કરી છે, આગામી દિવસોમાં સવારના ધુમ્મસમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. યુપી, હરિયાણાથી લઈને પંજાબ અને હિમાચલ સુધી ઠંડીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે સાથેજ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન […]
Author: JKJGS
પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો, પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ
એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે એક અઘોરી સાધુને જાેયા બાદ પરિવારે દાવો કર્યો છે કે તે તેમના પરિવારનો સભ્ય છે, પત્નીનો દાવો છે કે તેનો પતિ ૨૭ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવાર ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત કરી રહ્યો છે, પત્ની […]
ભોપાલમાં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
ગુજરાતની ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ સુસાઈડ નોટમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને અન્ય ૫ લોકો પર આરોપ લગાવવામાં આવ્યા મધ્ય પ્રદેશના ભોપાલમાં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પાયલ મોદીએ ઘરમાં રાખેલા ઉંદરનું ઝેર ખાઈ આત્મહત્યા […]
રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી ના દિવસે આરેણા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી કાર્તિક ભાઈ કાના ભાઈ ભાદરકા દ્વારા દેહદાન નું સંકલન પત્ર અર્પણ કર્યું છે
માંગરોળ તાલુકા કક્ષા એ થી રાષ્ટ્રીય તહેવાર ૨૬ જાન્યુઆરી આરેણા પે. સેન્ટર શાળા ખાતે ઉજવવામાં આવી હતી. આ રાષ્ટ્રીય તહેવાર મા ઉપસ્થિત કાર્તિક ભાઈ ભાદરકા દ્વારા માનનિય મામલતદાર સાહેબ ના હસ્તે દેહદાન નો સંકલ્પ શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને અર્પણ કર્યો હતો. આજ રોજ કાર્તિક ભાઈ નું દેહદાન નું સંકલન પત્ર પોરબંદર G.M.E.R.S. મેડિકલ કોલેજ […]
સમગ્ર શિક્ષા કચેરી સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનાર તળાદ માધ્યમિક શાળામાં યોજાયો
સમગ્ર શિક્ષા કચેરી, સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા કેરિયર કાઉન્સિલિંગ એન્ડ ગાઈડલાઈન્સ સેમીનારનું આયોજન તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદ ખાતે કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ઓલપાડ આઈ.ટી.આઈ. ખાતેથી તજજ્ઞ જીગીશાબેન, તુષારભાઈ, સંજયભાઈ, તળાદ માધ્યમિક વિભાગનાં ટ્રસ્ટી ઇશ્વરભાઇ પટેલ, આચાર્ય સોમવેલ વઢવી, પ્રાથમિક વિભાગનાં આચાર્ય જશવંતભાઈ, ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ. માસમાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર […]
પેટા ચુંટણી નગરપાલિકા વોર્ડ નંબર ૩ ના ઉમેદવાર રમેશભાઈ જયાણીનું ઉમેદવારી ફોર્મ રજુ કરતી સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ
સાવરકુંડલા નગરપાલિકાની વોર્ડ નંબર ૩ માં એક ઉમેદવારની ખાલી પડેલ જગ્યા પર પેટા ચુંટણી આ માસમાં યોજાનારી હોય જે પડેલ ખાલી જગ્યા પર પેટા ચુંટણી વોર્ડ નંબર ૩ ના કોંગ્રેસ પક્ષ તરફથી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, તેમજ માજી કૃષિ મંત્રી ધીરૂભાઈ દુધવાળા તથા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ, […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સેમિનાર યોજાયો
સાવરકુંડલા તાલુકાના વીજપડી આઉટ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત સાવરકુંડલા રૂરલ પીઆઇ ચૌધરી સાહેબ તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન પીઆઇ પરમાર સાહેબ તેમજ વીજપડી આઉટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામના ગ્રામજનો તેમજ સરપંચો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વ્યાજખરી નાબૂદી અંગે પરમાર સાહેબ તેમજ ચૌધરી સાહેબ દ્વારા કાયદા તેમજ તેમાં રહેલી […]
જેતપુરના મંડલીકપુર નજીક થયેલ હીટ એન્ડ રનના ગુનાનો આરોપી ઝડપાયો
થોડા દિવસો પુર્વે રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલ મંડલીકપુર પાસે આધેડને હડફેટે લઇ મોતના મુખમાં ધકેલનાર ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાતા થયેલ ગુનાનો ભેદ ઉકેલવા જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા સીસીટીવી તેમજ વિવિધ ટેક્નીકલ તેમજ હ્યુમન સોસીંસમાંથી મળેલ બાતમીના આધારે અકસ્માત સર્જી નાસી જનાર ખોખડદળના ચીરાગ ત્રાડા (ઉ.૩૦)ને દબોચી લઈ ધોરણસરની […]
જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત
જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા એક યુવાને આજરોજ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં તેના દેહના ટુકડા થઈ જવાથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગતો પ્રમાણે આજે ત્રણ કલાકે શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા હરેશ દિલીપભાઈ પરમાર ઉર્ફે હરિયા નામના 35 વર્ષના યુવાને ધોરાજી રોડ પર ફાટક બંધ હોઈ જેથી આગળ […]
રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી બે આરોપી સાળો-બનેવી દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી પાડયા
જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે અંગ્રેજી દારૂની ૧૨૦ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા જેતપુરના મોટા ગુંદાળા ગામ પાસેથી રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી સાળા-બનેવીની બેલડીને દારૂની ૧૨૦ બોટલ સાથે ઝડપી લીધા હતા. જેતપુરનો સાહીલ ઉર્ફે જીણો અને આશિષ ઉર્ફે બદામ સ્વીફ્ટ કારમાં જથ્થો ભરી નીકળ્યા હતા. દારૂ ક્યાંથી લાવ્યા અને કોને […]










