સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત કુલ ૬ લોકોના મોત નીપજ્યા છે, જેમાં ૪ લોકોનું ઘટના સ્થળે, જ્યારે ૨નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત […]
Author: JKJGS
બાબા કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોનું પૂર, ૨૪ કલાકમાં ૩૦ હજારથી વધુ લોકો ઉમટ્યાં
ભગવાન શિવના કેદારનાથ ધામમાં બાબા કેદારના દર્શન માટે ૨ મે ના રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. યાત્રા કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આ દિવસે સાંજે ૭:૦૦ વાગ્યે કુલ ૩૦,૧૫૪ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા. તેમાં ૧૯,૧૯૬ પુરુષ, ૧૦,૫૯૭ મહિલાઓ અને ૩૬૧ બાળકો સામેલ હતા. જાેકે, આ દિવસે કોઈ પણ […]
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ની વડાપ્રધાન મોદી સાથે બેઠક
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ તેમની પહેલી બેઠક છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક હાલમાં થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદ સર્જાયેલી સુરક્ષા સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે. આ બેઠક પહેલા નેશનલ કોન્ફરન્સ જાેડાયેલા […]
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ ‘જાત્રા‘ દરમિયાન નાસભાગમાં ૬ના મોત, ૩૦થી વધુ ઈજાગ્રસ્ત
શુક્રવારે રાત્રે ગોવાના શિરગાંવમાં યોજાતી શ્રી લૈરાઈ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના બની જેમાં ભાગદોડને કારણે ૬ લોકોના મોત થયા અને ૩૦ થી વધુ લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (ય્સ્ઝ્ર) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘જાત્રા‘માં ભાગ […]
૧૦મા રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો પુરસ્કારો રજૂ કરવામાં આવ્યા
કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ૧૨ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કર્યા મહારાષ્ટ્રના મુંબઈમાં વર્લ્ડ ઑડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (ઉછફઈજી) દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ભારતીય માસ કોમ્યુનિકેશન સંસ્થા દ્વારા ૮મી રાષ્ટ્રીય કોમ્યુનિટી રેડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી ડૉ […]
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં ખેલો ઈન્ડિયા મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કર્યું
પૂર્વોત્તરમાં રમતગમતના માળખાને નોંધપાત્ર પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તેમજ શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં ખેલો ઇન્ડિયા મલ્ટીપર્પઝ હોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ શ્રી કેન્ટો જીની અને શ્રી ન્યાતો ડુકમ તેમજ ૨૫માં રાગના ધારાસભ્ય શ્રી રોટોમ ટેબિન પણ હાજર હતા. કેન્દ્ર સરકાર […]
ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયન પર તાત્કાલિક અસરથી રોક
ભારતનું પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભારત સરકારનો આ ર્નિણય હવાઈ અને જમીન બંને માર્ગો માટે લાગુ કરવામાં આવ્યો જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે આક્રમક વલણ અપનાવી રહી છે ત્યારે હવે વધુ એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેતાં ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની પોસ્ટલ અને પાર્સલ સેવાઓના વિનિમયને […]
ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પ્રધાનમંત્રી તરીકે ઐતિહાસિક બીજી મુદત મેળવી, ડટને મુખ્ય બેઠક ગુમાવી
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે લેબર પાર્ટીને નિર્ણાયક ચૂંટણી વિજય અપાવ્યો છે અને સતત બીજી વાર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ૨૦૦૪ પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સતત બે ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના પ્રારંભિક અંદાજાે લેબર પાર્ટી દ્વારા મજબૂત પ્રદર્શન સૂચવે છે, જાેકે અંતિમ બેઠકોની સંખ્યા હજુ […]
બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી, મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, બાંગ્લાદેશના પૂર્વ સૈન્ય અધિકારી અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નજીકના સહયોગી ફઝલુર રહેમાને ભારત સામે ઝેર ઓક્યું છે. તેમણે કહ્યું કે, જાે ભારત પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન પર હુમલો કરે છે, તો બાંગ્લાદેશે ચીન સાથે હાથ મિલાવીને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો પર […]
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હાર્વર્ડ યુનિ.ને અપાતી કર રાહત પરત ખેંચી
‘હાર્વર્ડે‘ હવે ભંડોળ એકત્રિત કરવા ‘હાર્ડવર્ક‘ કરવું પડશે ! અમેરિકામાં પહેલી જ વખત કોઈ યુનિવર્સિટીને અપાયેલો કર રાહતનો દરજ્જાે રદ કરાયો અમેરિકાના બીજીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો અને ર્નિણયો લીધા છે ત્યારે હવે ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને આપેલી કર રાહત પરત ખેંચી લીધી છે. જેના પગલે હાર્વર્ડે હવે કદાચ ટેક્સ […]










